• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

Load More

Fake Call Center: અમદાવાદ સાયબર ક્રાઇમે ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ પર આવેલા સોંપાન હાઈટ્સના એક મકાનમાં દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અહીંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર શખસોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખોની ઠગાઈ આચરતા હતા. 

કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બની કરતા ફોન

મળતી માહિતી અનુસાર, આ ટોળકી કેનેડા રેવન્યુ એજન્સી અથવા બેન્કના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને વિદેશી નાગરિકોને ફોન કરતી હતી અને તેમના બેન્ક એકાઉન્ટ જોખમમાં હોવાનો ડર બતાવી વિશ્વાસમાં લેતી હતી. ખાસ સોફ્ટવેર અને નકલી ડિજિટલ આઈડીનો ઉપયોગ કરીને તેઓ સામેની વ્યક્તિની અંગત વિગતો મેળવી લેતા અને ત્યારબાદ એકાઉન્ટ સુરક્ષિત કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા પડાવી લેતા હતા. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ઠગાઈ કરવા માટે તૈયાર રાખેલી સ્ક્રિપ્ટ, 6 લેપટોપ, 5 મોબાઈલ ફોન અને હેડફોન સહિત કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા પોલીસ ફરિયાદ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ છેતરપિંડીના નાણાં શિવાંગ નામના યુવકના ખાતામાં ટ્રાન્સફર થતા હતા, જે હાલ પોલીસ પકડથી દૂર છે. સાયબર ક્રાઇમે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને ફરાર પાંચમા સાથીદારની શોધખોળ તેજ કરી છે અને આ નેટવર્ક અન્ય કેટલા દેશો કે શહેરોમાં ફેલાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી છે.

Next Post
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…
GUJARAT

Vadodara Road Accident: વડોદરાના ફાજલપુર ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક...

Read more

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In