• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…

અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ…

Load More

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું પાડી બે તસ્કરો અંદરથી કુલ 5.92 લાખનો બ્રાસ પાર્ટનો માલ સામાન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે. તસ્કરોએ રાત્રિના સાડા પાંચ કલાક નો સમય કાઢીને ઉપરોક્ત ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરા મારફતે જાણવા મળ્યું છે. જેના ફૂટેજના આધારે પોલીસ બંને તસ્કરોને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં મારુતિ રેસીડેન્સીમાં રહેતા અને લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં શ્રી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ભરતભાઈ બાબુભાઈ શિંગાળા નામના કારખાનેદારે લાલપુર પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી બે તસ્કરો રૂપિયા પાંચ લાખ 92 હજારની કિંમતના માલ સામાનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગઈકાલે સાંજે પોતે કારખાનું બંધ કરીને પોતાના ઘેર ગયા હતા, જે દરમિયાન રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં તેમના કારખાનામાં પાછળની દીવાલમાં બાંકોરૂં પાડીને અંદર ઘૂસ્યા હતા, આશરે સાડા પાંચ કલાક જેટલો સમય કાઢીને કટકે કટકે પ્લાસ્ટિકના બકેટમાં પિત્તળ નો તૈયાર માલ સામાન, સળિયા વગેરે ભરીને કારખાનાની બહાર કાઢી ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે ફરિયાદ બાદ લાલપુર ના પી.આઇ. કે એસ. ગળચર તેમજ એ.એસ.આઈ. દિગુભા જાડેજા, બીટ જમાદાર ટીનુભા જાડેજા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. તસ્કરો કોઈપણ પ્રકારના વાહન મારફતે માલસામાન કાઢીને લઈ ગયા હોવાનું અનુમાન કરાયું છે, અને તે વાહનની પણ શોધખોળ ચલાવાઈ રહી છે.

Next Post
હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…

અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ…

અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured
GUJARAT

શહેર નજીક ચાપડ ગામના સ્મશાન પાસે આજે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી પલટી ખાઈ જતાં ગાડીના ચાલકને...

Read more

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…

અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In