• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઇ આધારિત ડેટા સેન્ટર બનશે | biiggest data centre in uttar prades…

satyasamachar by satyasamachar
January 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઇ આધારિત ડેટા સેન્ટર બનશે | biiggest data centre in uttar prades…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

Load More

લખનઉ,
તા. ૨૦

ઉત્તર પ્રદેશમાં દેશનાં સૌથી મોટા  એઆઇ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે. આ
સંદર્ભમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં બીજા દિવસે
રાજ્ય સરકારનાં પ્રતિનિધિમંડળ અને એએમ ગ્રીન સમૂહની વચ્ચે ૨.૨૭ લાખ કરોડ રૃપિયાથી
વધુના રોકાણ અંગે સમજૂતી (એમઓયુ) પર સહી કરવામાં આવી છે. કંપની ગ્રેટર નોઇડામાં
કોમ્પ્યુટર ડેટા કેન્દ્રની રચના કરશે.

ઉત્તર પ્રદેશ સરકારનું એક પ્રતિનિધિ મંડળ નાણાકીય પ્રધાન
સુરેશ ખન્નાનાં નેતૃત્ત્વમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં ભાગ લેવા માટે
દાવોસ ગયું છે. સંમેલનનાં બીજા દિવસે વિભિન્ન ક્ષેત્રોના રોકાણકારોની સાથે
પ્રતિનિધિમંડળે આઠથી વધારે બેઠકો યોજી હતી.

આ દરમિયાન ગ્રેટર નોઇડામાં એએમ ગ્રીન સમૂહની સાથે એક
ગીગાવોટનું કોમ્પ્યુટર ડેટા કેન્દ્ર સ્થાપિત કરવા અંગે એમઓયુ કરવામાં આવ્યું છે. આ
ડેટા કેન્દ્રમાંથી વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વર્કલોડ્સની સેવાઓ
આપવામાં આવશે.

એમઓયુ અનુસાર એએમ ગ્રીન સમૂહ તબક્કાવાર રીતે વર્ષ ૨૦૩૦ સુધી
આ કેન્દ્રની રચના કરશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૮ સુધી પૂર્ણ કરવાનો
લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

આ ડેટા કેન્દ્રમાં પાંચ લાખ આધુનિક ઉચ્ચ ગુણવત્તાવાળા
ચિપસેટ લગાવવામાં આવશે. જે હાઇ પરફોમન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) અને એઆઇ આધારિત
સેવાઓને ગતિ આપશે.

આ સુવિધા વૈશ્વિક હાયપરસ્કેલર્સ, ફ્રંટિયર લેબ, એન્ટરપ્રાઇઝેઝ
અને એઆઇ પહેલને મોટા પાયે આગળ વધારવામાં સહાયક નીવડશે. આ ડેટા કેન્દ્ર ભારતીય
ડેવલપર્સને પણ ચિપસેટ એક્સેસ પણ ઉપલબ્ધ કરાવશે.

કંપનીના અધ્યક્ષ મહેશ કોલ્લીએ જણાવ્યું હતું કે એક ગીગાવોટ
કોમ્પ્યુટ ક્ષમતાને ગ્રીન ઉર્જાની સાથે જોડી અમે ડેટા કેન્દ્રની સાથે સરકારના
સહયોગથી વૈશ્વિક એઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં ભવિષ્ય માટે એક ટકાઉ મોડેલ
તૈયાર કરીશું.

Next Post
દાદા છીએ કહીને બે નિર્દોષ યુવકોને ચાકુના ઘા માર્યા | A ataielo ren efoch ketilas me a apasa pwe i em…

દાદા છીએ કહીને બે નિર્દોષ યુવકોને ચાકુના ઘા માર્યા | A ataielo ren efoch ketilas me a apasa pwe i em...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ...

Read more

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In