• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

Load More

અનેક શ્રેષ્ઠ વ્યક્તિઓ સહિત અમદાવાદના પત્રકારોનું કરાયું સન્માન

રાજકોટ: મૌલિક ઝણકાટ, એબીએનએસ:  રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં તા. 14 ના રોજ સાંજે 7 વાગ્યે ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 30થી વધારે કંપનીઓ અને સમાજમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી કરનારનું નામાંકન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોલીવુડના દિગ્ગજ એક્ટર અને ધુરંધર ફેમ રાકેશ બેદી‌  મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા રહ્યા હતાં. તેમની સાથે દર્શના બારોટ, મયુર ચૌહાણ, સંદીપ સોની, દર્પણ કેવડિયા જેવા વિશેષ અતિથિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ એવોર્ડ શોના મીડિયા પાર્ટનર ગુજરાત બેલી ન્યુઝના માલિક અને તંત્રી મયુરભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતાં જેઓને સન્માનિત કરાયા હતા ઉપરાંત અમદાવાદથી ઉપસ્થિત રહેલા પત્રકારો  ABNS ન્યુઝ એજન્સીના સીઈઓ, સોમનાથ ભૂમિ ન્યુઝ પ્રા. લિ. ના એમડી અને ભારત ખબર કેસરીના તંત્રી સંજીવ કુમાર રાજપૂત, મોર્ડન કર્ણાવતી દૈનિકના તંત્રી ધવલ સોની, સમાચાર ગુજરાતના વિરલ દરજી, વી ન્યુઝ ગુજરાતના પ્રિયાંશું પટેલ અને અન્ય ઉપસ્થિત પત્રકારોનું સન્માન અભિનેતા રાકેશ બેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ શો વિશે વાત કરતાં શોના સંચાલક યશેષ શાહે જણાવ્યું હતું કે, આ એવોર્ડ શોનો મુખ્ય હેતુ જે પણ ઉદ્યોગ સાહસિકો એ પોતાના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તેમને સન્માનિત કરવાનો હતો. તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરના કેસરધાની રિસોર્ટમાં યોજાયેલા આ એવોર્ડ શોના સ્પોન્સર વન સ્ટોપ ઈમિગ્રેશન સોલ્યુશન, ઓનલાઈન ગૉલ્ડ જ્વેલરી સ્પૉન્સર સર્વમ્ ગૉલ્ડ બાઈટ્સ પ્રાઈવેટ લિમીટેડ તેમજ હોસ્પિટાલિટી પાર્ટનર કેસરધની હતા. આ એવોર્ડ શો માં 120થી વધારે આમંત્રિતોની ઉપસ્થિતિ ગ્રોથ એવોર્ડ્સના 10માં એડિશનના શૉની સફળતા દર્શાવે  છે.

તો બીજી તરફ અભિનેતા રાકેશ બેદી દ્વારા આ શો આયોજિત કરવા બદલ સંચાલકને અભિનંદન પઠાવ્યા હતા અને અલગ અલગ ક્ષેત્ર માં પુરસ્કાર મેળવનાર લોકોને પણ અભિનંદન પઠાવ્યા હતા અને કહ્યું હતું કે સમાજમાં આવા લોકો થકી થતા કાર્યો ને લોકો સમક્ષ લાવી તેમને સન્માનિત કરવા જોઈએ અને હું ગર્વ અનુભવી રહ્યો છું કે મને આ પ્રસંગે ગુજરાતના રાજકોટ શહેરમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. તેઓએ તેમની આવનાર ફિલ્મ ધુરંધર 2 વિશે તેને સિનેમામાં જોવા અપીલ કરી હતી. અત્રે તેઓએ ધુરંધર 1 માં જમીલ મામૂનો અભિનય કર્યો છે.

Next Post
અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…

5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે ‘મિશન ઈમ્પોસિબલ’, કોંગ્રેસ માટે કપરા ચઢાણ | assembly elec…
GUJARAT

Assembly Elections Opinion Poll: આજે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો ‘એલાન-એ-જંગ’ થઈ ગયો છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરવાની સાથે જ...

Read more

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In