• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

Load More

ગાંધીનગર એલસીબીની બાતમીના પગલે કાર્યવાહી

એક આરોપીની ધરપકડ, એક ફરાર, રાજસ્થાન પાસિંગની કારમાંથી દારૃની ૩૭૬ બોટલો અને બિયરના ટીન મળ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક કુડાસણ પાસે એલસીબીની ટીમ દ્વારા
બાતમીના આધારે વિદેશી દારૃ ભરેલી કારનો પીછો કરીને એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો
છે. જ્યારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. કારમાંથી દારૃ અને બિયરની ૩૭૬ જેટલી
બોટલ મળી ૮.૧૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર પોલીસ પણ દારૃની
હેરાફેરી કરતા આવા તત્વોને પકડવા માટે દોડી રહી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર
દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ પ્રકારની હેરાફેરી અટકાવવા માટે તાકીદ કરી
હતી ત્યારે આજે વહેલી સવારે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી
કે ચિલોડાથી અમદાવાદ તરફ એક સફેદ કલરની ગાડીમાં વિદેશી દારૃનો જથ્થો જઈ રહ્યો છે.
પોલીસે ઇન્દ્રોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી
,
પરંતુ ગાડીના ચાલકે પોલીસનો ઈશારો જોઈ ગાડી ઉભી રાખવાને બદલે પુરઝડપે શાહપુર
બ્રીજ તરફ હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં આ ગાડીનો પીછો કર્યો હતો.
શાહપુર બ્રીજ પાસે સવસ રોડ પર ગાડી હંકારી હતી
, જ્યાં અંધારાનો લાભ લઈને નરૃ ઉર્ફે કાળીયો નામનો ઇસમ ચાલુ
ગાડીએ ઉતરીને નાસી છૂટયો હતો.

 જોકે, પોલીસે કુડાસણ
પાસે ગાડીને કોર્ડન કરી ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી રહે. અણસોલ
, જિ. અરવલ્લીને
ઝડપી લીધો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૃની
બોટલો અને બિયરના ૩૭૬ ટીન મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી કરણકુમારની પૂછપરછમાં
જાણવા મળ્યું હતું કે
, આ જથ્થો
ફરાર આરોપી નરૃ ઉર્ફે કાળીયો રહે. બુબી
,
રાજસ્થાન લાવ્યો હતો અને રતનપુર બોર્ડરથી કરણ તેની સાથે જોડાયો હતો. આ દારૃનો
જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો.

Next Post
જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…
GUJARAT

– કેરળ, આસામ, પુડુચેરીમાં ૯ એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન : ચોથી મેએ પરિણામ – પ.બંગાળમાં ૩૫...

Read more

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In