• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં દૂધ જમા કરવા આંદોલન કરી રહેલા પશુપાલકોને હજુ
ન્યાય નહીં

કાર્યક્રમ સ્થળે પહોંચેલા પશુપાલકોને શોધીને પોલીસે ઉઠાવી લીધા, આંદોલન ઉગ્ર બનાવવાના એધાણ ઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને પશુપાલકોનો વિરોધ દઝાડશે

ગાંધીનગર :  દહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગર મધુર
ડેરી તેમનું દૂધ સ્વીકારે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજી
સુધી કેમ નિર્ણય લેવામાં આવતો નથી તે સમજાતું નથી ત્યારે આજે દહેગામમાં સાંસદના
કાર્યક્રમનો વિરોધ કરવા માટે પહોંચેલા પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી હતી.
જેથી આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા લાગી રહી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકો અમદાવાદની
ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ
આપવા માટે માંગણી કરી રહ્યા છે અને છેલ્લા પાંચ દિવસથી આ માટે આંદોલન પણ કરી રહ્યા
છે. ગાંધીનગર વિધાનસભા કૂચ કરે તે પહેલા બે દિવસ અગાઉ આ પશુપાલકોની અટકાયત કરવામાં
આવી હતી ત્યારે તેમની માંગણી હજુ સુધી સંતોષવામાં આવી નથી ત્યારે આજે દહેગામ
નગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવનાર સાંસદનો વિરોધ કરવાનું પણ નક્કી
કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ પહેલા જ પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી
હતી અને કાર્યક્રમ સ્થળે પહોંચેલા પશુપાલકોને પણ પોલીસે ડીટેઇન કરી લીધા હતા.  જોકે પોલીસ અટકાયત બાદ સાંસદ હસમુખ પટેલ દ્વારા
ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને પશુપાલકો સાથે બેઠક કરવામાં આવી હતી.
જેમાં પશુપાલકો દ્વારા સ્પષ્ટપણે માગણી કરવામાં આવી હતી કે જ્યાં સુધી ગાંધીનગરની
મધુર ડેરી તેમનું દૂધ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
પશુપાલકોને ઉત્તમ ડેરી કરતા લીટરે ચાર રૃપિયાનો ફાયદો મધુર ડેરીમાં થઈ રહ્યો છે
એટલું જ નહીં સહકારી મંડળીની આવક પણ આ ડેરીમાં દૂધ આપવાથી વધી રહી છે તો આ મામલે
પશુપાલકોના હિતમાં નિર્ણય લેવો જરૃરી છે. નહીંતર પશુપાલકો આગામી દિવસમાં સ્થાનિક
ચૂંટણીમાં પણ વિરોધ કરશે ત્યારે હવે સાંસદ દ્વારા પણ સરકાર સાથે બેઠક કરીને યોગ્ય
નિર્ણય લાવવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

Load More

સાંસદ સાથે બેઠક કરનાર ભાજપના આગેવાનો ઃ લડત સમિતિ

દહેગામના પશુપાલકોનું દૂધ ગાંધીનગર ડેરીમાં લેવાય તે માટે
લડત ચલાવી રહેલા પશુપાલકોની આજે અલગ અલગ સ્થળેથી પોલીસ અટકાયત કરી લીધી હતી ત્યારે
સાંસદ દ્વારા પશુપાલકો સાથે બેઠક કરીને આ મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી
વાત કહેવામાં આવી હતી જોકે પશુપાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંસદ સાથે
બેઠક કરનારા પશુપાલકો નહીં પરંતુ ભાજપના જ આગેવાનો હતા. પશુપાલકોને તો અટકાયત કરીને
પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. સાંસદે આ પશુપાલકો સાથે બેઠક કરવા માટે પોલીસ
સ્ટેશને આવવાની જરૃર હતી. 

Next Post
નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ…

નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…
GUJARAT

Ahmedabad Khadia Seat: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બહુમતી સાથે ભાજપે વિજય હાંસલ કર્યો છે. પરંતુ 54 વર્ષના ઇતિહાસમાં ભાજપે ખાડિયા...

Read more

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In