• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ચોથા ટેન્કરના સલામત પ્રવાસથી કેન્દ્રને રાહત

પર્યાપ્ત પુરવઠાની કેન્દ્રની હૈયાધારણથી એલપીજીના બૂકિંગ ઘટીને 77 લાખ થયા, લોકોની ગભરાટભરી ખરીદી ઘટી

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ફુજૈરાથી ભારતીય ધ્વજવાળું એક ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળી આવ્યું છે. કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું કે, ઓઈલ ટર્મિનલ પર હુમલા છતાં જહાજે સુરક્ષિત રીતે ઓઈલ લોડ કર્યું અને ભારત માટે રવાના થઈ ગયું. જગ લાડકી સાથે હોર્મુઝની ખાડીમાંથી ભારતનું ચોથું ટેન્કર સુરક્ષિત નીકળતા કેન્દ્ર સરકારને રાહત થઈ છે. આ સાથે દેશમાં આગામી સમયમાં એલપીજીની અછત દૂર થવાની શક્યતા છે.

કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ પર તેની સતત નજર છે અને ઈંધણ પૂરવઠા તથા સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. યુએઈના ફુજૈરા બંદરેથી ૮૦,૮૦૦ ટન મુર્બન ક્રૂડ ઓઈલ લઈને ભારતીય ધ્વજવાળું ટેન્કર જગ લાડકી રવાના થઈગયું છે અને હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળી ગયું છે. ભારત આવી રહેલા આ જહાજમાં બધા જ ભારતીય ક્રૂ સુરક્ષિત છે. હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત બહાર નીકળનારું ભારતનું આ ચોથું જહાજ છે.

સરકારે જણાવ્યું કે, ૧૪ માર્ચે જગ લાડકી ફુજૈરાના સિંગલ પોઈન્ટ મુરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું તે સમયે ફુજૈરા ઓઈલ ટર્મિનલ પર ઈરાને હુમલો કર્યો હતો. આમ છતાં જહાજ સુરક્ષિત રીતે ત્યાંથી રવાના થઈ ગયું અને હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હોર્મુઝની ખાડીના પશ્ચિમી ભાગમાં ભારતના ૨૪ જહાજ જ્યારે ચાર જહાજ પૂર્વીય ભાગમાં ફસાયેલા હતા, જેમાંથી ભારતના શિવાલિક, નંદા દેવી અને જગ પ્રકાશ હોર્મુઝની ખાડીમાંથી બહાર આવી ગયા છે. જગ પ્રકાશે શુક્રવારે હોર્મુઝની ખાડી પાર કરી હતી અને તે તાંઝાનિયાના તાંગા પોર્ટ તરફ જઈ રહ્યું છે.

દરમિયાન ભારતમાં એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાની કેન્દ્ર સરકારની વારંવારની હૈયાધારણની અસર થઈ છે. રવિવારે એલપીજી રિફિલ બૂકિંગ ૮૮.૮ લાખથી ઘટીને ૭૭ લાખ થયું હતું, જે લોકોમાં ગભરાટભરી ખરીદીનું પ્રમાણ ઘટયું હોવના સંકેત આપે છે. જોકે, ઓનલાઈન એલપીજી બૂકિંગમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડિજિટલ બૂકિંગને પ્રોત્સાહન આપતા એલપીજી સિલિન્ડરનું ઓનલાઈન બૂકિંગ ૮૪ ટકાથી વધીને ૮૭ ટકા થયું છે.

આ સાથે કેન્દ્ર સરકારે ફરી એક વખત ભારપૂર્વક કહ્યું છે કે દેશમાં રાંધણ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો છે. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. વધુમાં એલપીજી સિલિન્ડરની ડિલિવરી વધારવા માટે કેન્દ્ર સરકારે પાઈપ કૂકિંગ ગેસ (પીએનજી) કનેક્શન ધરાવનારા ગ્રાહકોને એલપીજી સિલિન્ડર નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે શહેરોમાં પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપતા ગેસ વિતરકો પરનું દબાણ ઓછું થયું છે.

Next Post
પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ…

પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું | Election bugle sounded in five states includ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In