• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટલી શાળામાં આચાર્ય અને શિક્ષકો આમને-સામને, આચાર્ય દ્વારા નાણાંકીય ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ | Princi…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટલી શાળામાં આચાર્ય અને શિક્ષકો આમને-સામને, આચાર્ય દ્વારા નાણાંકીય ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ | Princi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

Load More

– આચાર્ય દ્વારા સફાઈ ગ્રાન્ટ અને સ્ટેશનરીના નામે ઉચાપત કરાતી હોવાનો દાવો

– બાલ્યાર્પણ’ કાર્યક્રમની પૂર્વતૈયારીના નામે મહિલા શિક્ષિકાઓને રાત્રિના ૧ વાગ્યા સુધી રોકી રાખી અભદ્ર ભાષાનો ઉપયોગ કરાતો હોવાના આક્ષેપો સાથે શિક્ષકોએ લડત ઉગામી : આ મામલે તપાસની માંગ કરાઈ

નડિયાદ :વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય સામે શિક્ષકોએ કાર્યપદ્ધતિ અને આર્થિક ગેરરીતિઓના આક્ષેપો સાથે બ્યૂગલ ફૂંક્યું છે. તો બીજીતરફ આચાર્ય દ્વારા શિક્ષકો મોબાઈલ વાપરતા હોવા મામલે ઠપકો આપતા માથાકૂટ શરૂ થયાનો દાવો કરાયો હતો. આ વચ્ચે ફરી શિક્ષકોએ ગંભીર આક્ષેપ આચાર્ય સામે કર્યા છે. જેમાં આચાર્ય દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટોેમાં ઘાલમેલ કરી નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યોે હોવાનો આક્ષેપ કરતા ગામમાં સનસનાટી મચી ગઈ છે. તેમજ આ મામલે યોગ્ય તપાસની માંગણી કરાઈ છે.

શાળાના શિક્ષકોએ કરેલા આક્ષેપો મુજબ, આચાર્ય દ્વારા શાળાની ગ્રાન્ટના નાણાંમાં મોટાપાયે ગોલમાલ કરવામાં આવે છે. સફાઈ કામગીરી માટે સરકાર તરફથી મળતી માસિક ૪૦૦૦ની ગ્રાન્ટના નાણાં સફાઈ કામદારને આપવાને બદલે આચાર્ય પોતે જ હડપ કરી જતા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક સાધનો અને સ્ટેશનરીની ખરીદીમાં પણ વાસ્તવિક ખર્ચ કરતા વધુ રકમના ખોટા બિલો બનાવી આથક ઉચાપત કરવામાં આવતી હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, આચાર્યનો ભૂતકાળ પણ વિવાદીત રહ્યો છે અને તેઓ અગાઉ જોરાપુરા અને સોડપુર ખાતે ફરજ દરમિયાન પણ વિવાદોમાં રહ્યા હતા. ત્યાં તેમના વિરુદ્ધ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને મારામારી કરવા જેવી ગંભીર ફરિયાદો ઉઠી હતી, જેના કારણે તેમની બદલી કરવામાં આવી હતી. હાલમાં પણ તેઓ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી શિક્ષકોને નોકરીમાંથી કઢાવી મૂકવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારે છે, તેવા પણ આક્ષેપો કરાયા છે. ‘બાલ્યાર્પણ’ કાર્યક્રમની પૂર્વતૈયારીના નામે મહિલા શિક્ષિકાઓને રાત્રિના ૧ વાગ્યા સુધી રોકી રાખી તેમની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવતા શિક્ષકોએ લડત ઉગામી હોવાનું આક્ષેપોમાં જણાવાયું છે.

પ્રવાસ માટે સરકારે ગ્રાન્ટ આપી છતાં વિદ્યાર્થી દીઠ પૈસા ઉઘરાવ્યા

શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લઈ જવા માટે સરકાર દ્વારા ૮૫ હજાર જેટલી રકમ આપવામાં આવી હતી. આમ છતાં આચાર્યએ ૮૬ બાળકો પાસેથી ૯૦૦ રૂપિયા લેખે પૈસા ઉઘરાવ્યા હતા. તેમજ મળતીયાઓના બિલો રજૂ કરી અને સરકારી સહાય પેટે આવેલા પૈસા ચાઉં કરી નાખ્યા હોવાનો આરોપ મુક્યો છે.

‘નરેન્દ્ર ઓન ફાયર’ જેવી વાતો કરી ધાક જમાવવાનો પ્રયાસ

મહિલા શિક્ષિકાઓની સલામતી સામે પણ સવાલો ઉભા રહી રહ્યાં છે. આક્ષેપો મુજબ, મીટિંગ દરમિયાન રૂમના બારી-બારણાં બંધ કરી દેવા અને શિક્ષકોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવા જેવી પ્રવૃત્તિઓથી આચાર્ય ‘નરેન્દ્ર ઓન ફાયર’ જેવી વાતો કરી ધાક જમાવવાનો પ્રયાસ કરે છે. નાનાં બાળકો ધરાવતી મહિલા શિક્ષિકાઓને મોડી રાત સુધી શાળામાં ગોંધી રાખી માનસિક ત્રાસ આપવો તે આચાર્યનો નિત્યક્રમ બની ગયો હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

સરપંચને બોલાવી શાળા ચાલુ કરાવ્યાનો શિક્ષકોનો દાવો

એકતરફ આચાર્ય દ્વારા દાવો કરાયો છે કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળામાં આવવા દીધા નહોતા. જ્યારે શિક્ષકોએ દાવો કર્યો છે કે, શાળા બંધ કરાઈ જ નથી પણ આચાર્યની સામે સલામતીનું જોખમ લાગતા શિક્ષકોએ સમયસર શાળાએ પહોંચી ગામના સરપંચ અને વાલીઓને બોલાવ્યા બાદ વિદ્યાર્થીઓને વર્ગમાં લઈ જઈ અભ્યાસ શરૂ કરાવ્યો હતો.

Next Post
નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી સોસા.માં એમજીવીસીએલના કર્મીનો આતંક | MGVCL employee terrorizes …

નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી સોસા.માં એમજીવીસીએલના કર્મીનો આતંક | MGVCL employee terrorizes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
FB પર વિવાદિત પોસ્ટ મૂકનાર આરીફ અને સદ્દામહુસેનની વેપારીને ધમકી,50000 આપ નહિતર બીજી પોસ્ટ મૂકીશું | …
GUJARAT

વડોદરાઃ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતી વિવાદિત અને બદનામી થાય તેવી પોસ્ટ મૂકી ન્યાયમંદિરના એક વેપારી પાસે ખંડણી માગનાર...

Read more

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In