• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– ચૂંટણીની જાહેરાત પહેલાં જ મમતાનું ટ્રમ્પ કાર્ડ

– કર્મચારીઓને ‘રોપા ૨૦૦૯’ હેઠળ બાકી મોંઘવારી ભથ્થાંની ચૂકવણી માર્ચ ૨૦૨૬થી જ શરૂ થઈ જશે : મમતા

– પૂજારી અને મુઅજ્જિનને માનદ માસિક ભથ્થાં રૂ. ૫૦૦ વધારીને રૂ. ૨,૦૦૦ કરાયા : મુખ્યમંત્રી

(પીટીઆઈ) કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે રવિવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. જોકે, આ પહેલાં જ મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થાની ચૂકવણી અને મંદિરના પૂજારી તથા મસ્જિદમાં અઝાન પોકારનાર ‘બાંગી’ના ભથ્થામાં વધારાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ડીએ તેમજ પૂજારી અને મુઅજ્જિન માટે ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યમાં ડીએનો લાભ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓ અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને મળશે.

મમતા બેનરજીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે તેમને એ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે તેમની ‘મા-માટી-માનુષ’ સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકોને આપેલું વચન પૂરું કર્યું છે. તેમણે લાખો શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારી અને પંચાયત, નગર નિગમ તથા અન્ય સ્થાનિક એકમો જેવી ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારી અને પેન્શનધારકોને પણ લાભની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, કર્મચારીઓને ‘રોપા ૨૦૦૯’ હેઠળ બાકી મોંઘવારી ભથ્થાંની ચૂકવણી માર્ચ ૨૦૨૬થી જ શરૂ થઈ જશે.

અન્ય એક સંદેશામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં પૂજારીઓ અને મુઅજ્જિનો એટલે કે મસ્જિદમાં અઝાન માટે બાંગ પોકારનાર ‘બાંગી’ના માનદ માસિક ભથ્થામાં રૂ. ૫૦૦નો વધારો કરવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે પૂજારીઓ અને મુઅજ્જિનને હવે માસિક રૂ. ૨,૦૦૦નું માનદ વેતન મળશે. મમતા બેનરજીએ એક્સ પર પોસ્ટ લખીને આ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ લખ્યું કે, આ લોકો આપણા સમુદાયના આધ્યાત્મિક અને સામાજિક જીવનને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી તેમને સહયોગ આપવામાં આવી રહ્યો છે. તેમણે આ અંગે નવી અરજીઓને પણ મંજૂરી આપી દીધી છે. મમતાએ કહ્યું, તેમની સરકાર દરેક સમુદાયનું સન્માન કરે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે અમારી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષકને પૂર્ણ સહયોગ અને માન્યતા મળે. 

Next Post
અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In