• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

Load More

Ahmedabad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ગાંધી હોલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ખરીદી કરવા આવેલી એક મહિલા પર અન્ય બે થી ત્રણ અજાણી મહિલાઓએ અચાનક હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલા ગાંધી હોલ ખાતે આયોજિત કોઈ પ્રદર્શન અથવા સેલમાં ખરીદી કરવા માટે આવી હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બેથી ત્રણ મહિલાઓએ ટોળું વળીને આ મહિલા પર તૂટી પડી હતી. હુમલો એટલો જોરદાર હતો કે મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપી મહિલાઓ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ

સીસીટીવીના અભાવે તપાસમાં અડચણ

ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, પોલીસ તપાસમાં એક મોટી બેદરકારી સામે આવી છે. ગાંધી હોલ જેવા મોટા ઈવેન્ટ સ્થળ પર પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. જે પૂરતા પ્રમાણમાં CCTV ન હોવાથી આરોપીઓની સ્પષ્ટ ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે.

Next Post
ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી, NDA માટે ગુડ ન્યૂઝ! | NDA Gains Gro…

ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી, NDA માટે ગુડ ન્યૂઝ! | NDA Gains Gro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …
GUJARAT

Vapi Artist Crafts Massive Dhoni Portrait: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે વાપીના...

Read more

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In