• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e…

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

Load More

Western Railway : પ્રતાપનગરથી જોબટ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનમાં કોચની સંખ્યા વધારવાની માંગ ઉઠી છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) સમક્ષ આ બાબતે રજુઆત કરવામાં આવી છે.

માહિતી મુજબ ટ્રેન નંબર 59123/59124 (પ્રતાપનગર–જોબટ–પ્રતાપનગર) હાલમાં માત્ર 12 કોચ સાથે કાર્યરત છે. આ રૂટ પર ડભોઈ, બોડેલી, પાવી જેતપુર, છોટા ઉદેપુર અને અલીરાજપુર જેવા મહત્વના સ્ટેશનો આવેલા હોવાથી મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનનો ઉપયોગ કરે છે.

 આ સમગ્ર વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર હોવાને કારણે અહીંથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો રોજિંદી અવરજવર માટે આ ટ્રેન પર નિર્ભર છે. પરંતુ છેલ્લા સમયમાં મુસાફરોની સંખ્યા સતત વધતા હાલના 12 કોચ પૂરતા સાબિત થતા નથી.

ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન ટ્રેનના કોચોમાં ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોને બેસવાની જગ્યા તો દૂર, ઘણીવાર ઉભા રહેવું પણ મુશ્કેલ બનતું હોવાનું મુસાફરોનું કહેવું છે.

 આ અંગે મોહમ્મદ હબીબ લોખંડવાલા (સભ્ય–DRUCC, વડોદરા મંડળ, પશ્ચિમ રેલ્વે) દ્વારા DRM સમક્ષ લેખિત રજૂઆત કરી ટ્રેનમાં તાત્કાલિક કોચ વધારવાની માંગ કરવામાં આવી છે.

 તેમણે જણાવ્યું હતું કે, ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે તો મુસાફરોને બેસવાની યોગ્ય સુવિધા મળશે, મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બનશે તેમજ રેલ્વેની આવકમાં પણ વધારો થશે.

Next Post
હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ | s jaishankar iran…

હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ | s jaishankar iran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e…

એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e…

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા | Youth commits suicide by jumping in fro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e…
GUJARAT

Vadodara Crocodile : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે એક મહાકાય વગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં...

Read more

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા | Youth commits suicide by jumping in fro…

યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In