• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન…

Load More

Gujarat Judiciary: ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે. હાલ ગુજરાત હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી અદાલતોમાં 19.67 લાખ જેટલા કેસો ચુકાદાની રાહમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશની હાઈકોર્ટમાં હાલ 63.61 લાખ જેટલા જ્યારે સુપ્રીમ કોર્ટમાં 82,755 જેટલા કેસ પેન્ડિંગ છે.

ગુજરાતની અદાલતોમાં લાખો કેસ ક્રિમિનલ કેસ ચુકાદાની રાહમાં

મળતી માહિતી અનુસાર, કોર્ટમાં જંગી સંખ્યામાં કેસ પેન્ડિંગ રહેવા પાછળ ફક્ત કોર્ટ જ નહીં, કોર્ટમાં જરૂરી સ્ટાફની અછત, કેસ સંલગ્ન અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે. તો નીચલી અદાલતોમાં નોંધાતા કેસમાં રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણથી લઈ અનેક બાબતો પર પણ નિર્ભર હોય છે. નવમી માર્ચની સ્થિતિએ ગુજરાત હાઈકોર્ટમાં 1,16,691 જેટલા સિવિલ અને 57,849 જેટલા ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ 2 - image

આ પણ વાંચો: ‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર

અલ્હાબાદ હાઈકોર્ટમાં સૌથી વધુ 11.93 લાખ, રાજસ્થાન હાઈકોર્ટમાં 6.71 લાખ, બોમ્બે હાઈકોર્ટમાં 6.62 લાખ કેસ ચુકાદાની રાહમાં છે. ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3,25,786 સિવિલ કેસ અને 16,41,937 ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. ગુજરાત હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં કેટલાક કેસો તો વર્ષોથી ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. પડતર કેસોના નિકાલ અને કેસોનું ભારણ ઘટાડવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ ચિંતિત છે અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જાહેર કરે છે, પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે.

Next Post
પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …

જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન…

આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન…

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1,10,000ની માલમતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of …
GUJARAT

Jamnagar Theft Case : જામનગરમાં મોહન નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પતિ સાથે કરિયાણાની દુકાન ચલાવતા વર્ષાબેન પ્રભુદાસભાઈ લુક્કા નામના...

Read more

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન…

ગાંધીનગર: કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ | B…

એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ | 9 foot giant crocodile e…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In