• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

Load More

Baroda Cricket Association Election Case: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વડોદરાના અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર રાખતા હાઇકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારોને BCAના હોદ્દેદારોની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ

માહિતી મુજબ વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારો દ્વારા ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે ચૂંટણી માટે અયોગ્ય જાહેર

હાઇકોર્ટે કેસની સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. સાથે જ ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય પણ રદ કરવામાં આવ્યો છે. સાથે હાલની વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા માટે વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો 2 - image

BCAની 31 બેઠકો માટે યોજાયું હતું મતદાન

ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીના રોજ BCAના પ્રમુખ સહિત કુલ 31 હોદ્દાઓ માટે મતદાન યોજાયું હતું. કુલ 2063 સભ્યોમાંથી 1430 સભ્યોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં રોયલ અને સત્યમેવ જયતે જૂથ વચ્ચે ગઠબંધન થયું હતું જ્યારે સામે પક્ષે રિવાઇવલ જૂથ મેદાનમાં હતું.

આ પણ વાંચો: જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે ફરિયાદ

સેક્રેટરી અને ટ્રેઝરર પદના ઉમેદવારો અયોગ્ય જાહેર

ચૂંટણી દરમિયાન રોયલ-સત્યમેવ જયતે જૂથના સેક્રેટરી પદના ઉમેદવાર અનંત ઇન્દુલકર અને ટ્રેઝરર પદના ઉમેદવાર અમર પેટીવાલા તેમજ રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે અને સેક્રેટરી પદના ઉમેદવાર અમુલ જીકારને અયોગ્ય જાહેર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

અયોગ્ય જાહેર થયેલા ઉમેદવારો હવે અપીલની તૈયારીમાં

હાઇકોર્ટના આ ચુકાદા બાદ બરોડા ક્રિકેટ એસોસિએશન તેમજ શહેરના ક્રિકેટ વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા જાગી છે. જો કે, આ ચારેય ઉમેદવારો દ્વારા હાઇકોર્ટના નિર્ણય સામે અપીલ કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો 3 - image

Next Post
પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રોને અકસ્માત નડ્યો : બીટેકના વિદ્યાર્થીનું મોત | Fr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…
GUJARAT

India’s First Barrierless Toll System In Sura: પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો...

Read more

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

પરીક્ષા પૂરી થયા બાદ કાર ભાડે કરી ફરવા ગયેલા મિત્રોને અકસ્માત નડ્યો : બીટેકના વિદ્યાર્થીનું મોત | Fr…

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In