• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

Load More

Ahmedabad News : ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થાય તેવા સંકેત નથી; બલ્કે આગામી દિવસોમાં યુદ્ધ વધુ ભીષણ બને તેવા એંધાણ છે. યુદ્ધની આગમાં ગુજરાતનો હોટલ-કેટરિંગ ઉદ્યોગ પણ દઝાયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ખોરવાતા હાઈવે પરના હોટલ વ્યવસાયને માઠી અસર થઈ છે. હોટલોના મેનુમાંથી ઘણી આઈટમો ગાયબ થઈ ગઈ છે. ‘ભજિયા-સમોસા સહિતની તળેલી વાનગીઓ નહીં મળે’ તેવા પાટિયા લાગ્યા છે. આ પરિસ્થિતિને લીધે હોટલ સંચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ જેવા શહેરોમાં ખાણીપીણીની લારીઓ પણ બંધ થઈ છે.

અનેક નાસ્તા ગાયબ

‘ભજિયા-સમોસા સહિતની તળેલી વાનગીઓ નહીં મળે’ તેવા પાટિયા લાગ્યા, મેનુ કાર્ડમાંથી વાનગીઓ ગાયબ થઇ ચુકી છે. એક બાજુ રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં ગેસ સિલિન્ડરની અછત નથી અને ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી; બીજી બાજુ ગેસની અછતને લીધે હોટલ-રેસ્ટોરન્ટથી માંડીને ખાણીપીણી બજાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં જ રેસ્ટોરન્ટ અને લારીઓ પર ‘તળેલી વાનગી નહીં મળે, માત્ર ખીરૂ-મટીરિયલ મળશે’ તેવા પાટિયા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે કોમર્શિયલ સિલિન્ડર તરત મળતા નથી.

તમામ સ્થળોએ સ્થિતિ વિકટ

કાળાબજારમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને છેક 4500 રૂપિયા બોલાઈ રહ્યો છે. આ સ્થિતિમાં હાઈવે પરની હોટલોમાં સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે, જેના લીધે નાછૂટકે કોલસા અને લાકડાનો વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ફરી ‘ધૂમ્રશેષ’ વાતાવરણ વચ્ચે રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. તક જોઈને કોલસાના ભાવમાં પણ 20%નો વધારો ઝીંકી દેવાયો છે. હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ, ગેસના અભાવે ઘણી વાનગીઓ બંધ કરવી પડી છે અને માત્ર રોજિંદા વપરાશની ચીજો જ બનાવવામાં આવે છે. આ કારણે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

આ પણ વાંચો : LIVE: દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, કુવૈતમાં પણ એટેક; ટ્રમ્પનો દાવો – ‘ઈરાનની શક્તિ ખતમ કરી દીધી’

તમામ હોટલોએ કર્યો ભાવવધારો

યુદ્ધની અસરને પગલે આગામી દિવસોમાં જો હોટલ સંચાલકો ભાવવધારો કરશે, તો ગ્રાહકોનું બજેટ ખોરવાઈ જશે. જે ગ્રાહકો મહિનામાં એક-બે વાર હોટલમાં જમવા જતા હોય છે, તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, હોટલ એસોસિએશને પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે રાંધણ ગેસના સપ્લાયમાં અવરોધ ઊભો થયો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો ગુજરાતના હોટલ-કેટરિંગ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડશે.

ઇલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન વાસણો આઉટ ઓફ સ્ટોક

ગેસની અછત વચ્ચે ઇલેક્ટ્રિક સગડી, ઇન્ડક્શન અને તેના વાસણોની માંગ વધી છે. રાંધણ ગેસના બુકિંગની સમયમર્યાદા 25 દિવસ કરી દેવાતા લોકોએ ઇન્ડક્શન ખરીદવા દોટ મૂકી છે. ઇન્ડક્શનની માંગમાં 25% અને ભાવમાં 15% નો વધારો થયો છે. બજારમાં હાલત એવી છે કે ઇલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન માટે ‘આઉટ ઓફ સ્ટોક’ના પાટિયા લાગ્યા છે. પહેલા જ્યાં દિવસના 10-15 ઇન્ડક્શન વેચાતા હતા, ત્યાં હવે 100 જેટલા ગ્રાહકો તેની પૂછપરછ કરી રહ્યા છે. હાજર સ્ટોક ન હોવાથી ગ્રાહકોએ 10થી 15 દિવસનું એડવાન્સ બુકિંગ અને વેટિંગ કરવું પડી રહ્યું છે.

કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 4500 રૂપિયા

છેલ્લા એક અઠવાડિયાથી કોમર્શિયલ સિલિન્ડર મેળવવો ‘લોઢાના ચણા ચાવવા’ સમાન બની ગયો છે. ગેસની અછતનો લાભ લેવા કાળાબજારીયાઓ સક્રિય થયા છે અને સિલિન્ડરના 4500 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. સામાન્ય દિવસોમાં જે સિલિન્ડર સરળતાથી મળતા હતા, તે હવે બમણા ભાવ આપવા છતાં ઉપલબ્ધ નથી. ગેસ પુરવઠો ખોરવાયો હોવાની અફવા ફેલાવીને સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

Next Post
‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

'કિડની વેચીને પણ પૈસા આપવા પડશે...', અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
GUJARAT

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ રાધનપુર. એબીએનએસ. અનિલ રામાનુજ : પાટણ જિલ્લામાં...

Read more

પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In