• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : વિશ્વમાં હાલમાં પ્રવર્તી રહેલા અનિશ્ચિત વાતાવરણ વચ્ચે શું કરવું અને શું ન કરવું તે અંગે વિશ્વના દસમાંથી સાત ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર્સ (સીઈઓ) અસમંજસની સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ ઉપરાંત આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં રોકાણ પર ખાસ વળતર હજુ મળતા નહીં હોવાથી કંપનીઓ મુંઝવણમાં છે એમ પીડબ્લ્યુસીના  ગ્લોબલ ચેરમેન મોહમદ કાંડે  દ્વારા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે એક ટીવી ચેનલને અપાયેલી મુલાકાતમાં જણાવાયું હતું.

પીડબ્લ્યુસી દ્વારા હાથ ધરાયેલા વૈશ્વિક સીઈઓસના સર્વેમાં જણાયું હતું કે, દસમાંથી  માત્ર ત્રણ સીઈઓને આગામી ૧૨ મહિનામાં આવક વૃદ્ધિ બાબત વિશ્વાસ છે. આવક વૃદ્ધિ જે ૨૦૨૫માં ૩૮ ટકા રહી હતી તેનાથી નીચી રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે.

હવે પછી શું  થશે તે અંગે વ્યાપક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. 

વિશ્વના ૯૫ જેટલા દેશોના ૪૪૫૫ સીઈઓના સર્વેના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

કંપનીઓ એઆઈ જેવી નવી ટેકનોલોજી પાછળ સમય ખર્ચી રહી છે. એઆઈના સ્વીકારમાં ખાસ લાભો જોવા મળતા નથી, જેની કંપનીઓ અપેક્ષા રાખીને બેઠી છે અને તેમણે હજુ પણ સતત ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખવું પડયું છે.

ટ્રમ્પ દ્વારા ટેરિફના જોખમે સીઈઓને અદ્ધરતાલ રાખ્યા છે. આ સંપૂર્ણ સ્થિતિમાં ભારત સ્થિતિસ્થાપક હોવાનું જણાય છે. 

૨૦૨૫માં ભારત એકદમ જ સ્થિતિસ્થાપક રહ્યું હતું. પબ્લિક ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપવા કેટલાક ખાનગી ઈન્વેસ્ટમેન્ટસ આગળ આવી રહ્યાનું જોવા મળે છે એવો પીડબ્લ્યુસી ઈન્ડિયા દ્વારા મત  વ્યકત કરાયો હતો. 

યુકે તથા જર્મની બાદ વૈશ્વિક રોકાણકારો  ભારતને પસંદગીના ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે જોઈ રહ્યા છે. 

આ સ્થિતિ જાળવી રાખવા અનુમાનિતતાની આવશ્યકતા છે જેથી સીઈઓ તે પ્રમાણે નિર્ણય લઈ શકે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…
GUJARAT

After weeks of laugh-out-loud chaos, impossible cooking challenges, delicious disasters, and unforgettable celebrity camaraderie, COLORS’ ‘Laughter Chefs Unlimited Entertainment’ is...

Read more

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In