• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke…

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાટીદાર યુવતીને પરત આપવા માટે સમાજની બેઠક | Community meeting to ret…

Load More

 અમદાવાદ, સોમવાર

મુંબઇથી દંપતિ પુત્રની બાબરીની કંકોત્રી આપવા અમદાવાદ આવ્યું હતું. સગાની બાઇક લઇને વાસણાથી નારોલ જઇ રહ્યા હતા ત્યારે નારોલ સર્કલ પાસે પૂરઝડપે સામેથી આવી રહેલી કારના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પત્ની ઇજાગ્રસ્ત થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે કારના ડ્રાઇવરની શોધખોળ કરવાની કાર્યવાહી શરુ કરી છે.

મુંબઇથી દંપતિ પુત્રની બાબરીની કંકોત્રી આપવા અમદાવાદ આવ્યા અને અકસ્માત  ઃ ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ 

મુંબઈમાં રહેતા અને ત્યાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૫ના રોજતેઓ પત્ની અને ભત્રીજા જમાઇ અને તેમની ભત્રીજી સાથે ટ્રેનમાં બેસીને અમદાવાદ સંબંધીને ત્યાં આવ્યા હતા. જેમાં ભત્રીજા જમાણ તેમના પુત્રની બાબરીની કંકોત્રી આપવા માટે અમદાવાદ આવ્યા હતા જ્યાં સગાની બાઇક લઇને તેમની પત્નીને બેસાડીને વાસણાથી નારોલ જતા હતા. 

આ સમયે નારોલ સર્કલ પાસે આવેલા આદર્શ લોટસ ફ્લેટ પાસેથી પસાર થતા હતા આ સમયે પૂરઝડપે સામેથી આવી રહેલી કારના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતા દંપતિ રોડ ઉપર પટકાયું હતું. અકસ્માત કરીને કાર ચાલક નાસી ગયો હતો. લોકોએ ૧૦૮નમાં ફોન કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદીના ભત્રીજા જમાઇનું સારવાર દરમ્યાન મોત થયું હતું જ્યારે મૃતકની હાલ પત્ની સારવાર હેઠળ છે.

Next Post
સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke…

ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke…

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાટીદાર યુવતીને પરત આપવા માટે સમાજની બેઠક | Community meeting to ret…

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાટીદાર યુવતીને પરત આપવા માટે સમાજની બેઠક | Community meeting to ret…

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke…
GUJARAT

– 18 થી 20 માર્ચમાં કર્મચારીઓ રજા રિપોર્ટ ભરશે, આવેદન પત્ર અપાશે  – પગાર વધારો, નિવૃતિ વયમર્યાદા સહિતની 12 માંગણી...

Read more

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાટીદાર યુવતીને પરત આપવા માટે સમાજની બેઠક | Community meeting to ret…

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In