• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

Load More

વડોદરાઃ અખાતી દેશોમાં ચાલી રહેલા યુધ્ધના કારણે ગેસ સિલિન્ડર માટે ખેંચતાણ જોવા મળી રહી છે અને તેના કારણે વર્ષો બાદ ફરી એક વખત કોલસાની બોલબાલા વધી  રહી છે.વડોદરા શહેરમાં કોલસાની માગમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે અને એક અંદાજ પ્રમાણે શહેરમાં કોલસાનું રોજિંદુ વેચાણ હવે ૫૦૦૦ કિલો સુધી પહોંચી ગયું છે.

એક સમયે વડોદરામાં કોલસાનું વેચાણ કરતી ૮૦ જેટલી દુકાનો હતી પણ ગેસ સિલિન્ડરના, ગેસ પાઈપ લાઈનના જોડાણો વધ્યા બાદ કોલસાની જરુરિયાત ઓછી થવા માંડી હતી અને હવે માંડ ૯ દુકાનો રહી છે.આ પૈકી ૩ દુકાનો ચાર દરવાજા વિસ્તારમાં છે.કોલસાના વેપારીઓ કહે છે કે, ગેસ સિલિન્ડર હોટલો અને રેસ્ટોરન્ટોમાં તંદુર માટે પહેલા પણ કોલસો વપરાતો હતો પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે ત્યારથી હોટલો અને રેસ્ટોરન્ટોએ કોલસાની ખરીદી વધારી દીધી છે.રેસ્ટોરન્ટોના સંચાલકો કેટલીક વાનગીઓ કોલસા પર બનાવી રહ્યા છે તો છુટક ગ્રાહકો તથા ખાણી-પીણીની લારીઓ વાળા પણ હવે ભોજન કે ચા બનાવવા માટે  કોલસો લઈ જઈ રહ્યા છે.આમ ઈલેક્ટ્રિક સગડીની સાથે સાથે કોલસાની બોલબાલા વધી છે.જોકે ડિમાન્ડ વધ્યા બાદ પણ કોલસાના ભાવમાં વધારો થયો નથી.કોલસા પ્રતિ કિલો અને ગુણવત્તા પ્રમાણે ૩૦ થી ૩૫ રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

લોકો કોલસાની સગડીનો ઉપયોગ કરવા માંડયા છે

કોલસાના વેપારી મહંમદભાઈ કહે છે કે, પહેલા મારે ત્યાં રોજ ૪૦૦ કિલો જેટલો કોલસો વેચાતો હતો અને હવે ૫૦૦ કિલો કોલસાનું વેચાણ થાય છે.છુટક ગ્રાહકો હવે કોલસાની સગડીનો ઉપયોગ કરી રહ્યા હોવાથી કોલસો ખરીદવા અમારે ત્યાં આવે છે.જોકે ભાવમાં વધારો થયો નથી.

માગ વધવા છતા કોલસાનો પૂરતો પુરવઠો, ભાવ વધારો નથી

વેપારી હેમાંગભાઈ ઠક્કરનું કહેવું છે કે, મારે ત્યાં પહેલા ૪૦ ગુણ કોલસો વેચાતો હતો અને માગ વધવાથી હવે રોજ ૫૦ ગુણ કોલસાનું વેચાણ થાય છે.જોકે ડિમાન્ડ વધ્યા પછી પણ કોલસાનો પુરવઠો પર્યાપ્ત છે અને કોઈ જાતનો ભાવ વધારો પણ થયો નથી એટલે લોકોએ ભાવ વધારાની અફવા પર ધ્યાન આપવાની જરુર નથી.નજીકના ભવિષ્યમાં કોલસાના પુરવઠા પર અસર થવાની શક્યતા નથી.

Next Post
જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…

ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…
GUJARAT

– મહિલા સહિત 15 લોકોની ધરપકડ – પોલીસ કર્મચારીઓને માર મારી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી ભાવનગર : વેળાવદર...

Read more

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In