• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

Load More

વડોદરા : સાત વર્ષના માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી
ભોગ બનનારા બાળકને વળતર પેટે રૃા.૩ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, સાત વર્ષનું બાળક આરોપીના કૃત્યનો પ્રતિકાર
કરવા સક્ષમ નહોતું અને આરોપીએ તેની બાલ્યાવસ્થાનો ગેરલાભ ઉઠાવી હવસ સંતોષી છે.
કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સાંખી શકાય નહીં.

બનાવની વિગત એવી છે કે, ૧૪ જુલાઈ ૨૦૨૨ના રોજ ભોગ બનનાર બાળકની માતાએ
બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રફુલ ઉર્ફે કાળીયા અશોકભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માતા ધાર્મિક સ્થળે ગયા હતા
, ત્યારે આરોપી પ્રફુલ બાળકને કબૂતરનું ઈંડું બતાવવાની લાલચ આપી પોતાના ઘરે
લઈ ગયો હતો. ત્યાં તેણે માસૂમ સાથે સૃષ્ટી વિરુદ્ધનું  કૃત્ય આચર્યું હતું. બાળકે ઘરે આવીને રડતા રડતા
આપવીતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી. પટેલે દલીલ
કરી હતી કે આરોપીએ માત્ર ૭ વર્ષના અસહાય બાળકની મજબૂરીનો લાભ લીધો છે. આવા કિસ્સાઓ
સમાજમાં વધી રહ્યા હોવાથી અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી આરોપીને મહત્તમ સજા
કરવી જોઇએ.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ આરોપીને ૨૦
વર્ષની સખ્ત કેદ અને દસ હજારનો દંડ ફટકારી ચૂકાદામાં નોંધ્યું હતું કે
,આવા
બનાવથી પીડિત અને તેના પરિવારને માનસિક યાતના ભોગવવી પડે છે
, જેની ભરપાઈ કોઈ સજા કરી શકતી નથી.

Next Post
અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…
GUJARAT

Bihar Bridge Collapse: બિહારના ભાગલપુરમાં ગત રાત્રે (ત્રીજી મે) ગંભીરા પુલ જેવી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ગંગા નદી...

Read more

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In