• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાલ પંથકમાં પોલીસ પાર્ટી પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત | Mob attacks police party in B…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

– મહિલા સહિત 15 લોકોની ધરપકડ

– પોલીસ કર્મચારીઓને માર મારી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી

ભાવનગર : વેળાવદર ભાલ પંથક જશવંતપુર ગામે જુગારની રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર ૨૦થી વધુ લોકોએ હુમલો કરી બીજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી રોકડ રકમ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.

ભાવનગરમાં ફરી એક વખત પોલીસ કર્મચારીઓ પર હિચકારા હુમલાનો બનાવ બનવા પામ્યો છે. પોલીસ પર હુમલો થયો હોવાના બનાવોનું પ્રમાણ પણ ભાવનગરમાં પહોંચી રહ્યું છે અને અસામાજિક તત્વોને પોલીસનો જાણે ડર ન લાગતો હોય તેમ રેડ કરવા ગયેલી પોલીસ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ વેળાવદર ભાલ પંથકમાં આવેલા જશવંતપુર ગામમાં આવેલ સિકોતરમાના મંદિર નજીક જુગારની બાજી મંડાઈ હોવાની બાતમી વેળાવદર ભાલ પોલીસ મથકને મળી હતી. આ બાતમીના આધારે વેળાવદર ભાલ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ અભેસંગ ભાઈ ભાવસંગભાઈ અને પ્રતિપાલસિંહ ધુ્રવપતસિંહ ખાનગી વાહનમાં જસવંતપૂર પહોંચી અન્ય પોલીસ કર્મચારીને જાણ કરી જુગાર રમી રહેલા મહિલા સહિત ૨૦થી વધુ લોકોને પકડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી લક્કીરાજસિંહને માથાના ભાગેલાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજા કરી તથા પ્રતિપાલસિંહને જમણા હાથે હથેળીમાં છરી વડે ઇજા કરી પાણીના તળાવમાં ફેંકી દઇ ગુપ્ત ભાગે પાટા મારી ઇજા કરી કરી હતી. તેમજ અભેસંગભાઈને શરીરે મુંઢ ઇજા કરી ખિસ્સામાંથી રોકડ રૂ.૨,૨૦૦ તથા પ્રતિપાલસિંહનો મોબાઇલ ફોન તથા ફોરવ્હીલની ચાવી તથા રોકડ રકમ ૨૦૦૦ ખિસ્સામાંથી કાઢી લુંટ કરી કરી હતી. આ બનાવ સંદર્ભે ડીવાયએસપી આર.આર.સિંઘલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં મહિલા સહિત ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મહિલા સહિત 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ

ભાલ પંથકમાં પોલીસ પર હુમલો કરનાર શખ્સો રાકેશ રાજુભાઈ ડાભી, નિલેશ હરજી મકવાણા, હાદક મનસુખભાઈ મકવાણા, મહેન્દ્ર કાનજીભાઈ ચુડાસમા, રમુ વાલજીભાઈ મકવાણા, હિરેન હસમુખભાઈ ચૌહાણ, રાજેશ છનાભાઇ ચૌહાણ, મનસુખ વાલજી મકવાણા, વિજય બટુકભાઈ ચુડાસમા, મહેશ હરજી મકવાણા, રાહુલ રાજેશ ગુજરીયા, ક્રિષ્નાબેન મનસુખભાઈ મકવાણા, રીંકલબેન હાર્દિકભાઈ મકવાણા, હસમુખ વિઠલભાઈ ચૌહાણ, સુનીલ રમેશભાઈ સોલંકી, અકવીન ધનજીભાઈ ઢાપા, રમુ વાલજીભાઈ મકવાણા, અમિતાબેન હીરેનભાઈ ચૌહાણ, નયના રાકેશભાઈ ડાભી તથા બીજા અજાણ્યા માણસોનો સમાવેશ થાય છે.

આઉટ સોર્સ તરીકે ફરજ બજાવી ચુકેલા ડ્રાઇવરને ગાડીમાં બેસાડયા

વેળાવદર ભાલ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, પો.કોન્સ. અભેસંગભાઈ ભાવસંગભાઈ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં રવાના થયેલ અને પોલીસ સ્ટેશનથી બહાર નીકળતાં પોલીસ સ્ટેશનમાં આઉટ સોર્સ ડ્રાઇવર તરીકે ભૂતકાળમાં ફરજ બજાવી ચુકેલ પ્રતિપાલસિંહ ધુ્રપતસિંહ મળતા તેને પણ સાથે ખાનગી વાહનમાં બેસાડી રેઈડમાં જસવંતપૂર લઈને પહોંચ્યા હતા.

Next Post
ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider …

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું | Driver dies after bike hits divider ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In