• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

Load More

Chhota Udepur News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જેતપુર પાવી પંથકમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના  નેતા અને રાયપુરના વર્તમાન સરપંચે કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટી (AAP) નો કેસરિયો ધારણ કરતા રાજકીય સમીકરણો બદલાયા છે.

આપ નેતા વિનુ રાઠવાની વ્યૂહનીતિ! 

આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાના નેતૃત્વમાં છોટા ઉદેપુર જિલ્લામાં પક્ષ મજબૂત બની રહ્યો છે. જેતપુર પાવી તાલુકાના રાયપુર ગ્રામ પંચાયતમાં સતત બે ટર્મથી સરપંચ પદે બિરાજમાન અને કોંગ્રેસના ‘હાથ સે હાથ જોડો’ અભિયાનના જિલ્લા પ્રમુખ છત્રસિંહ રાઠવા આજે વિધિવત રીતે AAPમાં જોડાયા છે. આપ નેતા વિનુ રાઠવા અને વિનેશ રાઠવાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

પક્ષ પલટો કર્યા બાદ છત્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, ‘હું લાંબા સમયથી કોંગ્રેસમાં હતો, પરંતુ આમ આદમી પાર્ટીની વિચારધારા અને તે જે રીતે આદિવાસી સમાજના પાયાના પ્રશ્નો ઉઠાવે છે તેનાથી હું પ્રભાવિત થયો છું. મારા સમાજની સેવા કરવા અને તેમના અવાજને મજબૂત કરવા માટે મેં આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.’

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ

ભાજપ-કોંગ્રેસ માટે લાલબત્તી સમાન કિસ્સો

AAP નેતા વિનુ રાઠવાએ આ તબક્કે પ્રહાર કરતા જણાવ્યું કે, ‘એક સક્રિય સરપંચ અને જિલ્લા સ્તરના કન્વીનર જ્યારે કોંગ્રેસ છોડીને આપમાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ કરે છે કે છોટા ઉદેપુરમાં પરિવર્તનની લહેર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોનો આ વિશ્વાસ ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક સણસણતો તમાચો છે.’

ચૂંટણી પહેલા સમીકરણો બદલાશે

છોટા ઉદેપુર જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ સંગઠનના હોદ્દેદારો જ પક્ષ છોડી રહ્યા હોવાથી કોંગ્રેસ માટે આગામી ચૂંટણી કપરી બની શકે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરીને ભાજપ અને કોંગ્રેસ સામે ત્રીજા સશક્ત વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

Next Post
અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ
GUJARAT

અમદાવાદના આંગણે તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ (IIIA) ની 12મી આવૃત્તિ અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થઈ. કુનલ ઠક્કરની ઇવેન્ટ્ઝ ફેક્ટરી...

Read more

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In