• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

Load More

Today Sensex And Nifty 50 : ભારતીય શેર માર્કેટમાં આજે 17 માર્ચે સતત બીજા દિવસે તેજી જોવા મલી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ફરી 23,600 પોઈન્ટને સ્પર્શ્યા બાદ 23,581.15 પોઈન્ટ પર બંધ થયો છે. વૈશ્વિક માર્કેટમાં મજબૂતીના સંકેતો સામે આવ્યા બાદ અને રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી કરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. 

નવા સપ્તાહમાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો વધારો

ગત સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે, શુક્રવારના રોજ સેન્સેક્સ 74,563.92 પોઈન્ટ બંધ થયો હતો. ત્યારબાદ સોમવારે 75,502.85 પોઈન્ટ અને મંગળવારે 76,070.84 પોઈન્ટ બંધ થયો છે. એટલે કે નવા સપ્તાહમાં સેન્સેક્સમાં 1,506.88 પોઈન્ટનો વધારો થયો છે. આજની વાત કરીએ તો સેન્સેક્સ 567.99 (0.75%)નો વધારો થઈને 76,070.84 પર બંધ થયો છે.

નિફ્ટીમાં 172.35 પોઈન્ટનો વધારો

નિફ્ટીની વાત કરીએ તો આજે તેમાં 172.35 (0.74%)નો વધારો થયા બાદ નિફ્ટી 23,581.15 પર બંધ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થવાના પાછળ કેટલાક કારણો જવાબદાર છે, જેમાં નીચલા સ્તરે ખરીદીમાં વધારો થવો, વૈશ્વિક માર્કેટમાં સકારાત્મક સંકેત, વોલિટિલિટીમાં ઘટડા અને ડૉલર સામે રૂપિયે સામાન્ય મજબૂત જેવા પાસાઓ સામેલ છે.

આ પણ વાંચો : ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો

સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થવાના ચાર કારણો

1… વેલ્યુ બાયિંગનો મળ્યો ટેકો : શેરબજારમાં આજે સતત બીજા દિવસે વેલ્યુ બાયિંગ એટલે કે નીચલા સ્તરે ખરીદી જોવા મળી હતી. તાજેતરના ઘટાડા બાદ રોકાણકારોએ ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ખરીદી કરી હતી, જેનાથી બજારને મજબૂતી મળી હતી.

2… મજબૂત ગ્લોબલ સંકેતો : વૈશ્વિક બજારોમાંથી પણ સકારાત્મક સંકેતો મળ્યા હતા. સવારના કારોબારમાં એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ (Nikkei 225) લગભગ 0.4 ટકા ઉછળ્યો હતો. બીજી તરફ, દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) ઈન્ડેક્સ 2.4 ટકાના મજબૂત વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અમેરિકી બજારો પણ ગત રાત્રે સારા વધારા સાથે બંધ થયા હતા. S&P 500 ઈન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે નેસ્ડેક (Nasdaq) 1.2 ટકા સુધી ચઢ્યો હતો. ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો.

3… વોલેટિલિટીમાં ઘટાડો : શેરબજારના રોકાણકારોમાં ગભરાટનો સંકેત આપતો વોલેટિલિટી ઈન્ડેક્સ, ઈન્ડિયા VIX લગભગ 6 ટકા ઘટીને 20.32 ના સ્તર પર આવી ગયો છે. આ સૂચવે છે કે રોકાણકારોમાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે અને જોખમ લેવાની ક્ષમતા વધી છે.

4… રૂપિયામાં મજબૂતી : ડોલર સામે ભારતીય રૂપિયામાં નજીવી મજબૂતી પણ બજાર માટે હકારાત્મક રહી હતી. રૂપિયો પ્રતિ ડોલર 92.39 પર ખૂલ્યો હતો, જે અગાઉના 92.42ના બંધ સ્તર સામે થોડો મજબૂત છે. ડોલરમાં હળવી નબળાઈને કારણે વિદેશી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે

Next Post
સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T…

સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: દુશ્મનોના રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, જાણો વિશેષતા | INS Ma…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…
GUJARAT

Ajay Rai Hospitalized : ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત શિક્ષણ અને તબીબી સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત...

Read more

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: દુશ્મનોના રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, જાણો વિશેષતા | INS Ma…

‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In