• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

Load More

Two Youths Drown in Surat: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીંઢોળા નદીમાં નાહવા પડેલા પાંચ યુવકો પૈકી બે યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

નદીમાં નાહવાની મજા સજામાં ફેરવાઈ

મળતી માહિતી અનુસાર, પાંચ મિત્રોનું એક ટોળું ઉતારા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં નાહવા માટે ગયું હતું. નદીમાં નાહતી વખતે પાંચ પૈકીના બે યુવકો અચાનક પાણીના ઊંડા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને જોતજોતામાં ડૂબવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નદીના ઊંડા પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ લેખીરામ પ્રજાપતિ અને હર્ષ પરમાર તરીકે થઈ છે. 

પરિવારમાં શોકનું મોજું

યુવાન જોટા જેવા બે પુત્રોના અકાળે અવસાનથી રામેશ્વર નગર અને તેગામ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદી કે નાળામાં અજાણ્યા સ્થળે પાણીમાં ન ઉતરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

Next Post
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

પાલનપુર હાઈવે પર ANTFનો સપાટો: રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2ની ધરપકડ | Drug Bust in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…
GUJARAT

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષીય સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. સગીરાના માનસિક અને...

Read more

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

પાલનપુર હાઈવે પર ANTFનો સપાટો: રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2ની ધરપકડ | Drug Bust in …

અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ | Gan…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In