• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં પણ શહેર ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અંતર્ગત સતત દસ વર્ષ થી જામનગરમાં ચકલીનામાળા તથા પાણી ના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જે અભિયાન આ વખતે સતત ૧૧ માં વર્ષે પણ અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે.

ડીમ્પલબેન રાવલે જણાવ્યું છે કે પ્રથમ વખત જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાયા ત્યારે પોતાને મળતા માસિક ભથ્થા ની રકમ નો સત્કાર્યમાં ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના પતિ જગતભાઈ રાવલ પક્ષીપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોવાના કારણે બન્નેએ શહેરમાં ચકલીઓની ઘટી રહેલી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને શહેરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ ને બચાવવા માટેનું ‘ચકલી બચાવો અભિયાન’ શરૂ કર્યું હતું. જે અંતર્ગત દર વર્ષે ર૦ મી માર્ચે વિશ્વ ચકલી દિવસે પક્ષીપ્રેમીઓને ચકલીના માળા તથા પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું હતું.

આ અભિયાનમાં જામનગરની વિવિધ સંસ્થાઓ જેમ કે લાખોટા નેચર ક્લબ, ફોટોગ્રાફર એસોસિએશન, નવાનગર નેચર ક્લબ, ભારત તિબત્ત સંઘ, નગરની વિવિધ જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો, સભ્યોનો સહકાર દર વર્ષે મળી રહયો છે.

આ અભિયાનના પરિણામ સ્વરૂપે જામનગરના લોકોમાં ઘરમાં, ધંધાના સ્થળે, હોટલ-ધાબામાં, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલોમાં માળા રાખવાની જાગૃતિ આવી છે, અને તેના કારણે અનેક વિસ્તારોમાં ચકલીઓની ‘ચીંચી’ સાંભળવા મળી રહી છે. આ અભિયાનની સાથે શહેરની અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા પણ માળા, કુંડાનું વિતરણ થઈ રહ્યું છે.

ડિમ્પલબેન જગતભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે ચકલી સાવ નિર્દોષ, બીનઉપદ્રવી, સંપૂર્ણ શાકાહારી પક્ષી છે, જેને આપણે ‘હાઉસ સ્પેરો ‘નું બિરૂદ આપ્યું છે. તેથી ચકલીઓનો કલબલાટ, ચીંચી હવે અનેક ઘરોમાં સાંભળવા મળી રહ્યો છે. ચકલીને અનુકૂળ આવે તે પ્રકારના પૂંઠાના અને માટીના માળા તેમજ માટીના પાણીના મોટા કુંડાનું વિતરણ કર્યા પછી તેનું ફોલોઅપ પણ લેવામાં આવે છે, અને તેમાં દસ વર્ષના પ્રયાસોને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે.

જામનગર શહેરમાં આગામી  તા. ર૦-૩-ર૦ર૬ ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી હવાઈચોક, બપોરે ૧ર થી ૧ સુધી લાલબંગલા સર્કલ, સાંજે ૪.૩૦ થી ૫.૩૦ સુધી પંચેશ્વર ટાવર પાસે તથા સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી ડીકેવી સર્કલમાં સ્ટોલ ઊભા કરી માળા-કુંડાનું વિતરણ કરાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા નગરના પક્ષી પ્રેમીઓને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા અનુરોધ કરાયો છે.

ચકલીઓના માળા ના વિતરણ સાથે પક્ષી પ્રેમીઓના કોન્ટેક નંબર મેળવી માળાઓની માવજત અંગે ફોલોઅપ પણ લેવાય છે

જામનગર શહેરમાં ચકલીઓના માળાનું વિતરણ કરાયા બાદ પક્ષી પ્રેમીઓના કોન્ટેક નંબર મેળવી લઈ તેઓનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવે છે, તેમજ ચકલીના માળાની કેવી રીતે માવજત રાખવી, અને તે સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
જેને લઈને શહેરમાંથી ધીમે ધીમે ચકલીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો જોવા મળી રહ્યો છે, અને આ અભિયાનને પ્રતિવર્ષ વેગ મળી રહ્યો છે. જેની અસર વિશેષ પ્રકારે જોવા મળી રહી છે.

કાળજાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા માટે જીવદયા પ્રેમીઓએ પાણીના કુંડાનો સૌથી વધુ ઉપયોગ કરવા અપીલ

જામનગર શહેરમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળાઓની સાથે સાથે પાણીના માટીના કુંડા નું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાળજાળ ગરમીના સમયમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે, તે માટે જીવદયા પ્રેમીઓએ આ પાણીના કુંડા મેળવી લઈ પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં મૂકીને પક્ષીઓની તરસ છુપાવવા માટે પાણીના કુંડા પોતાના ઘર વિસ્તારમાં મૂકવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

Next Post
અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ…

અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In