• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એશિયા મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચ્યું, ચીન ટોચ પર યથાવત | India climbs to sixt…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એશિયા મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચ્યું, ચીન ટોચ પર યથાવત | India climbs to sixt…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ : ભારત વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા છે પરંતુ ભારતનું અર્થતંત્ર હજી પણ સર્વિસ સેક્ટર ઓરિયન્ટેડ ગણાય છે, ભારતનું મેન્યુફેકચરિંગ હજી પણ અન્ય દેશોની સરખામણીએ પાછળ છે. તાજેતરમાં જારી કરાયેલ એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ (એએમઆઈ) ૨૦૨૬ મુજબ ભારત ૧૧ એશિયન દેશોમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. આ સૂચકાંક દર્શાવે છે કે મજબૂત આર્થિક મૂળભૂત બાબતો હોવા છતાં, ભારત હજુ પણ ઘણા મોરચે તેના મુખ્ય એશિયન સ્પર્ધકોથી ઘણું પાછળ છે અર્થાત ભારતે એશિયન મેન્યુફેક્ચરિંગ રેસમાં તેની ગતિ ઝડપી બનાવવાની જરૃર પડશે.

હોંગકોંગ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ ડેઝાન શિરા એન્ડ એસોસિએટ્સ દ્વારા સતત ત્રીજા વર્ષે બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ચીને ફરી એકવાર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મલેશિયાએ મોટો અપસેટ સર્જ્યો છે અને તે વિયેતનામને પાછળ છોડીને બીજા સ્થાને આવી ગયું છે, જ્યારે વિયેતનામ ત્રીજા સ્થાને સરકી ગયું છે.

વિકસિત અર્થતંત્રોમાં, સિંગાપોર એક સ્થાન કૂદકો મારીને દક્ષિણ કોરિયાને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયું છે અને દક્ષિણ કોરિયા હવે પાંચમા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, આ ફેરફારો એશિયન ક્ષેત્રમાં વધતી જતી ઉત્પાદન સ્પર્ધાત્મકતાને પ્રતિબિંબિત કરે છે.

ઇન્ડોનેશિયા ભારત પછી યાદીમાં સાતમા ક્રમે છે. થાઇલેન્ડ બે સ્થાન કૂદકો મારીને આઠમા સ્થાને પહોંચ્યું છે. જાપાન નવમા ક્રમે છે અને ફિલિપાઇન્સ દસમા ક્રમે છે, જ્યારે બાંગ્લાદેશ ૧૧ દેશોની યાદીમાં છેલ્લા ક્રમે છે.

એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ૪૩ પેટા-માપદંડો અને ૮ મુખ્ય સ્તંભો પર દેશોનું મૂલ્યાંકન કરે છેઃ અર્થતંત્ર, રાજકીય જોખમ, વ્યવસાયિક વાતાવરણ, આંતરરાષ્ટ્રીય વેપાર, ટેક્સ નીતિ, માળખાગત સુવિધા, કાર્યબળ અને ઈનોવેસન.

ટેક્સ પોલિસી, આંતરરાષ્ટ્રીય વેપાર અને રાજકીય જોખમની દ્રષ્ટિએ ભારત નવમા ક્રમે છે. ટેક્સ દરોની દ્રષ્ટિએ ભારત સૌથી નીચો સ્કોર ધરાવે છે. ટેક્સ પ્રોત્સાહનોમાં ભારત ચીન, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને થાઇલેન્ડથી પણ પાછળ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદના માણેકચોકમાં બંગાળી યુવકનો આપઘાત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ | Ahmedabad Manek Chowk Incide…

અમદાવાદના માણેકચોકમાં બંગાળી યુવકનો આપઘાત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ | Ahmedabad Manek Chowk Incide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Mumbai, 24 July: The award-winning film Max, Min & Meowzaki has made a splash on the big-screens, and a grand premiere...

Read more

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In