• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોરની આશંકાથી સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો! અબજોનું નુકસાન | Sensex Dr…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોરની આશંકાથી સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો! અબજોનું નુકસાન | Sensex Dr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

Load More

Sensex Drops 1,000 Points Amid US-Europe Tensions : વિશ્વમાં ભારે તણાવ અને ટ્રેડ વોરને જોતાં ભારત સહિત અનેક દેશોના શેર બજારમાં ભારે હલચલ જોવા મળી છે. આજે ભારતીય શેર બજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા. 21 જાન્યુઆરીએ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો થયો છે. ગઇકાલે પણ સેન્સેકસ 1065 પોઈન્ટ તૂટ્યો હતો. છેલ્લા બે દિવસમાં શેર બજારમાં 2000 પોઈન્ટનો ઘટાડો થયો છે. 

અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડ વોર? 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડેન્માર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે વારંવાર ધમકી આપી રહ્યા છે. ગ્રીનલેન્ડ માટે તેઓ હવે યુરોપના જ દેશોને ધમકી આપી રહ્યા છે. અત્યાર સુધી યુરોપના મોટા ભાગના દેશો અમેરિકાના મિત્રો ગણાતા. પરંતુ ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ અમેરિકાનો વિરોધ કરી રહ્યું છે. ફ્રાંસે તો ખૂલીને ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે તેવી ચેતવણી આપી છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્સામાં આવી યુરોપના 8 દેશો પર ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. 

જોકે ટ્રમ્પની ટેરિફની ધમકી બાદ પણ યુરોપના દેશો હાલ તો નમતું જોખવા તૈયાર નથી. એવામાં અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડ વોરનો ખતરો વધી ગયો છે. જેના કારણે વૈશ્વિક બજારોમાં તેની અસર જોવા મળી રહી છે. 

અન્ય કારણો 

બીજી તરફ ભારતીય રૂપિયાની કિંમત પણ સતત ઘટી રહી છે. ડોલરના મુકાબલે ભારતીયો 91.10ના ઑલ ટાઈમ લો પર છે. કારણે પણ શેર બજારમાં તેની અસર થઈ રહી છે. 

ભારત જ નહીં કોરિયા, જાપાન, હોંગકોંગના શેર બજારમાં પણ કડાકો નોંધાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra…

ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…
INDIA

UN Report Links JeM to Delhi Red Fort Attack 2025 : દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા આતંકી હુમલાને લઈને...

Read more

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In