• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાલાસિનોરની 163 આંગણાવાડીઓને તાળાં, વર્કર – હેલ્પરોનું વિરોધ પ્રદર્શન | 163 Anganwadis in Balasinore…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાલાસિનોરની 163 આંગણાવાડીઓને તાળાં, વર્કર – હેલ્પરોનું વિરોધ પ્રદર્શન | 163 Anganwadis in Balasinore…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

Load More

પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ત્રણ દિવસ સામૂહિક રજા

લઘુતમ વેતન મુજબ પગાર વધારો, નવા મોબાઇલ ફોન, ઉનાળું વેકેશન આપવા સહિતની માંગણીઓ

બાલાસિનોર: ગુજરાતભરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા શરૂ કરવામાં આવેલી લડતના એલાન અનુસાર બાલાસિનોર તાલુકામાં પણ ૧૬૩ આંગણવાડીને ત્રણ દિવસ માટે તાળાં લાગી ગયા છે. તેમજ કર્મચારીઓએ એકત્ર થઇને સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

બાલાસિનોર શહેર અને તાલુકામાં આવેલી તમામ આંગણવાડીના વર્કરો અને હેલ્પરો દ્વારા રાજ્યવ્યાપી લડતમાં ભાગ લઇને તા.૧૮થી ૨૦ માર્ચ સુધી રજા રાખી છે. જેના પગલે તાલુકાની તમામ ૧૬૩ આંગણવાડીને તાળાં લાગ્યા છે. આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે ૨૦૨૨ પછી પગારમાં કોઇ વધારો કર્યો નથી. ત્યારે હાઇકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો કરીને લઘુતમ વેતન જેટલો પગાર વધારો આ૫વા, સરકારની વિવિધ ડિજિટલ કામગીરી કરવા માટે નવા મોબાઇલ ફોન આપવા, નિવૃત્તિની વય મર્યાદા વધારી ૬૦ વર્ષ કરી આપવા, ઉનાળું વેકેશન આપવા સહિતની માંગણીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સુધી કરાયેલી રજૂઆતોનું કોઇ અસરકાર પરિણામ આવ્યું નથી. પરિણામે આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા ત્રણ દિવસની સામૂહિક રજા રાખીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે. 

ગુજરાતભરમાં શરૂ કરાયેલી આ લડતમાં બાલાસિનોર શહેર અને તાલુકાની આંગણવાડીના કર્મચારીઓ પણ જોડાયા છે.

Next Post
ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds' AUM falls by Rs 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…
GUJARAT

Himanta Biswa Sarma: આસામ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ફરી એકવાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા...

Read more

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In