• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

Load More

ખેડૂતોના
ઉભા પાકને અગરિયાને સોલર પેનલને નુકસાન

પાટડી
સેવાસદનમાં ખેડૂતો તેમજ અગરિયાઓએ સર્વે હાથ ધરવા પ્રાંત અધિકારી અને મામલતદારને
આવેદન આપ્યું

પાટડી – 
તાજેતરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં આવેલ પલટાના
કારણે રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના
કારણે નુકસાન પહોંચ્યું છે.

તોફાની
પવનથી પાટડી સહિત અનેક તાલુકામાં ખેડૂતોના ઇસબગુલ
, ઘઉં, ચણા, વરિયાળી, રાયડો સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકશાન
પહોંચ્યું છે જેના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે.

બીજી
બાજુ દસાડા અને ધ્રાંગધ્રા તાલુકાના કરછના નાના રણમાં પણ મીની વાવાઝોડાથી અગરિયાઓ
દ્વારા તૈયાર કરેલ મીઠું
,
સોલાર પ્લેટ તેમજ ઝુંપડીઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.
જેના કારણે અગરિયા પરિવારોની આખી સીઝન બરબાદ થઈ ચૂકી છે અને પરિવારનું ગુજરાન
ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ મામલે પાટડી તાલુકાના ખેડુતો ખેડુતો
અને અગરિયાઓએ એકત્ર થઈ પાટડી સેવા સદન ખાતે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને
આવેદનપત્ર પાઠવ્યું હતુ અને સરકાર દ્વારા તાત્કાલિક રણ વિસ્તાર તેમજ ખેડુતોના
ખેતરોમાં નુકશાની અંગે સર્વે હાથ ધરી અને સહાય પેકેજ જાહેર કરી પુરતુ વળતર
ચૂકવવાની માંગ કરી હતી.

Next Post
કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…

કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

Private Power Companies In Gujarat: ગુજરાત રાજ્ય વીજળીમાં સ્વાવલંબી છે અને અહીં કોઈ અછત નથી એવું એક દાયકા જેટલા સમયથી...

Read more

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બ…

અમદાવાદ: વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા | Ahmedabad Shocke…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In