• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

Load More

– બુધેલથી તરસમીયા આવતી મહીપરીએજની પાણીની લાઈન 10 દિવસથી લીકેજ

– લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરવાનુ હોવાથી વર્ધમાનનગર, દિલબહાર, બાલયોગીનગર ઇએસઆર આધારિત વિસ્તારોને પાણી નહીં મળે 

ભાવનગર : બુધેલથી તરસમીયા આવતી મહીપરીએજની પાણીની લાઈન લીકેજ થઈ છે તેથી લાઈનનું રીપેરીંગ કામ કરવાનું અનિવાર્ય હોવાથી આગામી તા. ૨૫ માર્ચ-૨૦૨૬ને બુધવારના રોજ તરસમિયા ફિલ્ટર ખાતે રો-વોટર બંધ રહેશે, જેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી સપ્લાય અનિયમિત રહેશે. 

શહેરના તરસમિયા ફિલ્ટરના ત્રણ ઇએસઆર આધારિત રપથી વધુ વિસ્તારમાં બુધવારના રોજ સવારે ૪.૦૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક સુધીનો પાણી સપ્લાય અનિયમિત રહેશે, જેમાં વર્ધમાનનગર ઈએસઆર આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), બે માળિયા, હરિઓમ નગર, વૃંદાવન સોસાયટી, કૌશલ્ય પાર્ક, સીતારામ ચોક આજુબાજુનો સમગ્ર વિસ્તાર તેમજ તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા ગામતળ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

દિલબહાર ઈએસઆર આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગા સીટી, આઝાદનગર, સાગવાડી, કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન, સાગવાડી, રામનગર, અને તેની આજુ-બાજુના વિસ્તારમાં તેમજ બાલયોગીનગર ઈએસઆર આધારિત ગાયત્રીનગર, ખારસી, ધાવડીમા વાળો ખાંચો, શહેર ફરતી સડક, રૂવા ગામ, પાંચવટી ચોક, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘારોડ, મારૂતિનગર, બાપુનગર, અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી મળશે નહીં. રીપેરીંગ કામગીરી વહેલી પૂર્ણ થશે તો પાણી જે તે વિસ્તારમાં આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.  

ઉનાળાની ગરમીમાં જ પાણીના ધાંધીયા 

ભાવનગર શહેરના કેટલાક વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં જ પાણી ધાંધીયા શરૂ થઈ ગયા છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાળિયાબીડ વિસ્તારમાં અઠવાડીયા પૂર્વે પાણી આવ્યુ ન હતુ અને એક દિવસ મોડુ પાણી આપવામાં આવ્યુ હતુ, જયારે હવે બુધવારે પાણી કાપ રહેવાનો હોવાથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.  

Next Post
ઈન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો | Ubaid brothers of India Ho…

ઈન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો | Ubaid brothers of India Ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…
GUJARAT

– આધારમાં માત્ર ફોટો – ક્યુઆરના અહેવાલ – આવા ફેક ન્યૂઝ પર ભરોસો ન કરો, આધાર કાર્ડમાં ફેરફારની કોઈ યોજના...

Read more

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

ઇન્સ્ટાગ્રામે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કર્યુ : કંપની મેસેજ વાંચી શકે છે | Instagram ends end …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In