• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

Load More

વડોદરાઃ ગાંધીનગર એસઆઇટીના પીએસઆઇ તરીકે રોફ ઝાડી તોડબાજી કરવા બાબતે તાંદલજાના મોબિન સોદાગર પાસે થોકબંધ બોગસ અને શંકાસ્પદ દસ્તાવેજો મળતાં જુદીજુદી તપાસ એજન્સીઓ  પણ ચોંકી છે.

ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે મોબિન સોદાગર કારમાં યુનિફોર્મ રાખી જમીનોના કેસમાં સમાધાન કરાવી તોડબાજી કરતો હોવાની અને ડ્રાઇવરો પાસે ઉઘરાણું કરતો હોવાની માહિતીને આધારે એસઓજીએ તાંદલજાના ઝમઝમ ટાવર પાછળ કબીર  બંગ્લોઝમાં રહેતા મોબિન ઇકબાલભાઇ સોદાગરને ઝડપી પાડયો હતો.

અસલી પોલીસે નકલી પીએસઆઇ પાસે  ખાખી યુનિફોર્મ ઉપરાંત બેલ્ટ,કેપ,સ્ટાર,ગન અને આઇકાર્ડ કબજે કર્યા હતા.જ્યારે,તેના મકાનમાંથી જુદીજુદી સરકારી,ટ્રસ્ટ તેમજ અન્ય કચેરીઓના સીલ તેમજ પ્રમાણપત્રો પણ મળી આવ્યા હતા.

પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.સમગ્ર કેસની તપાસ પીએસઆઇ આર એચ સીદ્દી કરી રહ્યા છે.પોલીસ દ્વારા આરોપીના બેન્ક ટ્રાન્જેક્શનોની તેમજ સોદાગર ટ્રસ્ટની પ્રવૃત્તિઓની પણ માહિતી એકત્રિત કરવામાં આવનાર છે.

ડીસીપી મંજીતા વણઝારાએ કહ્યું હતું કે,આરોપી ખૂબ બનેલો છે અને ગલ્લાંતલ્લાં કરી રહ્યો છે.જેથી પોલીસ તેના લેપટોપ, મોબાઇલ અને અન્ય સોર્સ મારફતે તપાસ કરી પુરાવા એકત્રિત કરી રહી છે.

મોબિનના બંગલામાં પાર્ક બંને કાર નંબર પ્લેટ વગરની હતી,કારમાં ક્યાં ક્યાં ફર્યો 

જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના  બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ 2 - imageડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડતા મોબિન સોદાગરના બંગલામાંથી મળેલી બંને કાર નંબર પ્લેટ વગરની હતી.

પોલીસના જણાવ્યા મુજબ,આ પૈકીની એક કાર મોબિનની પત્નીના નામે અને બીજીકાર તેના સોદાગર ટ્રસ્ટના નામે હતી, અને આ  બંને કારની આગળ પાછળ નંબર પ્લેટ નહતી.

મળતી માહિતી મુજબ,મોબિન કારમાં યુનિફોર્મ લટકાવીને ફરતો હતો.તો પછી પોલીસના કેમેરામાં તેમજ નાકાબંધી અને વાહન ચેકિંગ દરમિયાન તે પોલીસના ધ્યાને આવ્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે.

મોબિનના સંપર્ક સ્થાનો પર પણ પોલીસની નજર

પીએસઆઇ તરીકે રોફ ઝાડતા મોબિનના સંપર્ક સ્થાનો પર પણ પોલીસ નજર રાખી રહી છે.મોબિન ક્યાં અને કોની સાથે ફરતો હતો,તેની સાથે ગુનાખોરીમાં કોણ સામેલ હતું,દસ્તાવેજોનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે જેવી બાબતો પોલીસ માટે મહત્વની બની છે.

Next Post
તોફાની તેજીની અસર, શહેરમાં સોના- ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો | purchase of gold si…

તોફાની તેજીની અસર, શહેરમાં સોના- ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો | purchase of gold si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…
GUJARAT

Henley Passport Index 2026 : ભારતીય પાસપોર્ટ ધારકો માટે એક ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026 ના...

Read more

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In