• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Indian Railway New Refund Slabs: ભારતીય રેલવેએ મુસાફરો માટે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ જ રિફંડ મળશે નહીં. આ સાથે જ બોર્ડિંગ પોઈન્ટ બદલવા અને ક્લાસ અપગ્રેડ કરવાની નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ટિકિટિંગ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુરક્ષિત બનાવવામાં આવી છે, જેનો સીધો લાભ સામાન્ય મુસાફરોને મળશે.

1 થી 15 એપ્રિલ 2026ની વચ્ચે લાગુ થશે નવો નિયમ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે રેલવે ટિકિટિંગ સિસ્ટમ અને મુસાફરોની સુવિધા સાથે જોડાયેલા મોટા સુધારાઓની જાહેરાત કરતાં જણાવ્યું કે હવે ટ્રેન છૂટવાના આઠ કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ મળશે નહીં. અગાઉ આ મર્યાદા ચાર કલાકની હતી, જેને વધારીને મુસાફરો માટે પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ નવો નિયમ 1 થી 15 એપ્રિલ 2026ની વચ્ચે લાગુ કરી દેવામાં આવશે.

રિફંડનું નવું માળખું જાહેર

આ ઉપરાંત રિફંડના અન્ય સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 24 થી 8 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવવા પર ટિકિટની કિંમતના 50 ટકા કાપી લેવામાં આવશે. અગાઉ આ મર્યાદા 12 થી 4 કલાકની હતી. જો ટ્રેન ઉપડવાના 72 થી 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ થશે, તો 25 ટકા રકમ કાપવામાં આવશે. જ્યારે 72 કલાકથી વધુ સમય પહેલા કેન્સલેશન કરાવવા પર પૂરેપૂરી રકમ પરત મળશે, જે દરમિયાન રેલવે મુસાફરો પાસેથી માત્ર ફ્લેટ ચાર્જ જ વસૂલશે.

સમયગાળો અને રિફંડની સ્થિતિ

8 કલાકથી ઓછો સમય: કોઈ રિફંડ નહીં

24 થી 8 કલાકની વચ્ચે:  50 ટકા રિફંડ

72 થી 24 કલાકની વચ્ચે : 25 ટકા રિફંડ

72 કલાકથી વધુ: મહત્તમ રિફંડ (માત્ર ફ્લેટ ચાર્જ કપાશે)

બ્લેક માર્કેટિંગ અને એજન્ટો પર લગામ લાગશે તેવો દાવો

રેલવે મંત્રીએ નિર્ણય અંગે વધુ માહિતી આપી કે, બ્લેક માર્કેટિંગ અને એજન્ટો દ્વારા છેલ્લી ઘડીએ કરવામાં આવતી ટિકિટ બુકિંગને રોકવા માટે આ નવો રિફંડ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થયેલી વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનો પર આ નિયમ પહેલેથી જ અમલી છે. આ સાથે કાઉન્ટર ટિકિટ ખરીદનારાઓ માટે ક્લાસ અપગ્રેડની સુવિધા પણ વધારી દેવામાં આવી છે. હવે મુસાફરો ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા પણ તેમનો ટ્રાવેલ ક્લાસ અપગ્રેડ કરાવી શકશે.

બોર્ડિંગ પોઈન્ટ બદલી પણ શકાશે

બોર્ડિંગ પોઈન્ટ બદલવાની સુવિધા પણ હવે મુસાફરોને આપવામાં આવી છે. હવે શરૂઆતના સ્ટેશનથી ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા ડિજિટલ માધ્યમથી બોર્ડિંગ પોઈન્ટ બદલી શકાશે. આનાથી મુસાફરોને સુવિધા મળશે અને સીટનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી ટિકિટની કિંમત પર કોઈ અસર પડશે નહીં. 

આ પણ વાંચો: ‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સવાલ

3 કરોડ શંકાસ્પદ યુઝર આઈડી દૂર કરાયા

વધુમાં આધાર કાર્ડ OTP, બોટ અને નકલી યુઝર આઈડી ટેકનોલોજી દ્વારા અંદાજે 3 કરોડ શંકાસ્પદ યુઝર આઈડી રેલવે દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેના પરિણામે ટિકિટની ઉપલબ્ધતામાં સુધારો થયો છે અને સાચા મુસાફરોને પ્રાથમિકતા મળી રહી છે. હવે ટિકિટ કેન્સલ કરવી અને રિફંડ મેળવવું વધુ સરળ બન્યું છે. કાઉન્ટર અને ઈ-ટિકિટ બંને માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને TDR જમા કરાવવાની અનિવાર્યતા પણ નાબૂદ કરવામાં આવી છે.

Next Post
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In