• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત | Written representati…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત | Written representati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

Load More

– રૂપિયા 7.25 લાખની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ

– બિલ્ડરોએ મકાન બુક કરી નાણાં લીધા બાદ અન્યને વેચાણ કરી દીધું હોવાનો આક્ષેપ, ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઈ

નડિયાદ : નડિયાદમાં રહેતા અને વકીલાત તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મહિલા દ્વારા શહેરના જાણીતા બિલ્ડર્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની લેખિત રજૂઆત રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા બિલોદરા ખાતે આવેલી અક્ષય બંગલોઝ નામની સાઇટમાં મકાન બુક કરાવી ૭.૨૫ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં બિલ્ડરોએ આ મકાન અન્ય વ્યક્તિને ઊંચી કિંમતે વેચી મારી મૌખિક કરારનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે મહિલાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી ન્યાય માટે રજૂઆત કરી છે.

વર્ષાબેન ચૌહાણ નામના મહિલાએ પોલીસને કરેલી લેખિત રજૂઆત મુજબ, તેમણે વર્ર્ષ ૨૦૨૩માં સોશિયલ મીડિયા અને જાહેરાતના બોર્ડ જોઈને નવા બિલોદરા બ્રિજ પાસે આવેલી મન બિલ્ડર્સની અક્ષય બંગલોઝ સાઇટની મુલાકાત લીધી હતી. ત્યાં તેમને સેમ્પલ હાઉસ પસંદ આવતા બિલ્ડર સંદિપભાઈ પટેલ અને મેનેજર મીતેશભાઈ સાથે વાતચીત કરી મકાન નંબર ૬ પોતાની દીકરી દિવ્યાના નામે રાખવાનું નક્કી કર્યું હતું. આ સોદો ૪૦,૧૧,૦૦૦માં નક્કી થયો હતો અને તે સમયે એવી સમજૂતી થઈ હતી કે જંત્રીની રકમનો ચેક આપવો અને બાકીના નાણાં રોકડા ચૂકવવા. આ નક્કી થયા બાદ ફરિયાદીએ તબક્કાવાર કુલ ૭.૨૫ લાખ ચૂકવ્યા હતા, જેની નોંધ બિલ્ડરના રજિસ્ટર અને ફરિયાદીની ડાયરીમાં પણ કરવામાં આવી હતી. ફરિયાદીએ જ્યારે બાકીના ૮ લાખ આપવા માટે બિલ્ડરનો સંપર્ક કર્યોે ત્યારે બિલ્ડરોએ બે દિવસ પછી જણાવવાનું કહી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, તેવું ફરિયાદમાં જણાવાયું છે. ગત ૧૩ ફેબુ્રઆરીના રોજ ફરિયાદી રૂબરૂ ઓફિસે પહોંચ્યા ત્યારે બિલ્ડર સંદિપભાઈ પટેલે સ્પષ્ટ કહી દીધું હતું કે, આ મકાન અન્ય વ્યક્તિને વેચી દીધું છે અને હવે તમને વેચાણ આપવાનું નથી. એટલું જ નહીં, બિલ્ડરોએ નાણાં પરત આપવાની પણ ના પાડી દઈ ધમકી આપી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ છે. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડરોએ આ જ મકાન સરસવણીના એક વ્યક્તિને ૬૦ લાખમાં વેચી તેની પાસેથી ૪૦ લાખ એડવાન્સ પણ લઈ લીધા છે.

જે બાદ બિલ્ડરોને ફરિયાદીએ લીગલ નોટિસ મોકલી હતી, પરંતુ તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરો રાજકીય વગ ધરાવતા અને માથાભારે હોવાથી તેમના જાનનું જોખમ છે. આ સમગ્ર પ્રકરણમાં મન બિલ્ડર્સના ભાગીદારો સંદિપ પટેલ, ભુપેન્દ્ર પટેલ અને અક્ષય પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરી છેતરપિંડીનો ગુનો નોંધવા માટે નડિયાદ રૂરલ પોલીસ સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ બિલ્ડરોએ જે વ્યક્તિને મકાન વેચ્યું છે તેમને પણ ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ પાઠવી છે. આ નોટિસમાં જણાવાયું છે કે, બિલ્ડરોએ ફરિયાદી પાસેથી નાણાં લીધા હોવા છતાં દસ્તાવેજ કરી આપ્યો નથી, તેથી અન્ય કોઈએ પણ આ મકાનનો દસ્તાવેજ કરવો નહીં.

Next Post
GDP અંદાજમાં એક જ માસમાં બીજી વખત ઘટાડો | GDP estimate down for the second time in a single month

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…
GUJARAT

– એક જ દિવસમાં 82 પૈસાનો તીવ્ર કડાકા  – એક વર્ષમાં વિવિધ નવ કરન્સીઓ સામે રૂપિયામાં પચ્ચીસ ટકા સુધીનો કડાકો...

Read more

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In