• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

Load More

Ahmedabad News : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ફરી એકવાર બેફામ ગતિએ દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. સ્ટેડિયમ રોડ પર પૂરઝડપે આવતા એક બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા સવાર યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પિલર નંબર 195 પાસે સર્જાયો અકસ્માત

ગઈકાલ રાત્રે નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોમર્સ સિક્સ બિલ્ડિંગ પાસે, મેટ્રો પિલર નંબર 195 નજીક આ ઘટના બની હતી. હોટલમાં કામ કરતા વિજયસિંહ પરમાર અને શૈલેષ નામનો યુવક પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવતા GT બુલેટ બાઈક સવારે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા.

આ પણ વાંચો : વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ

એક યુવકની હાલત નાજુક

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બુલેટની ઝડપ એટલી વધારે હતી કે, એક્ટિવા સવારને કાંઇ પણ કરવાની તક મળી નહોતી. અકસ્માતમાં વિજયસિંહ પરમારને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. જ્યારે શૈલેષ અને બુલેટ ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ વિજયસિંહની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ નવરંગપુરા પોલીસ અને બી-ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના માર્ગો પર વધતા જતા ઓવર સ્પીડિંગના કિસ્સાઓ નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

Next Post
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
GUJARAT

Gold-Silver Rate Today: 25 માર્ચ, 2026ના રોજ વૈશ્વિક બજારના મજબૂત સંકેતોને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો...

Read more

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In