• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોકાણકારો પાયમાલ : 12 દિવસમાં સેન્સેક્સ 3852 પોઈન્ટ તૂટયો : રૂ.27 લાખ કરોડની મૂડીનું ધોવાણ | Investo…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રોકાણકારો પાયમાલ : 12 દિવસમાં સેન્સેક્સ 3852 પોઈન્ટ તૂટયો : રૂ.27 લાખ કરોડની મૂડીનું ધોવાણ | Investo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ટ્રમ્પનો ખોફ : દાવોસ મુલાકાત પૂર્વે વૈશ્વિક બજારોમાં સતત ફફડાટ

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  વિશ્વને બાનમાં લઈ એક પછી એક દેશો પર અમેરિકાની માલિકીનો દાવો કરીને  અસાધારણ અનિશ્ચિતતા સજીૅ રહ્યા હોઈ ગ્રીનલેન્ડ કબજે કરવાની વાત બાદ હવે કેનેડાને પોતાનું સ્ટેટ બનાવવાની હલચલને લઈ ત્રીજા વિશ્વ યુદ્વની આશંકાએ વૈશ્વિક બજારો સતત હચમચી ઉઠયા છે. ભારત પર ટેરિફમાં વધારો કર્યા  બાદ હજુ અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવા વિશે અનિશ્ચિતતા રહેતાં અને જીઓપોલિટીકલ ટેન્શન વધતાં રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પે સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીમાં પણ લેવાલ બની રહ્યા હોઈ ઈક્વિટીમાં સતત જંગી ઓફલોડિંગ થતું જોવાયું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ સતત હેમરિંગ કરીને ઈન્ડિયા એક્ઝિટ કરવાનું ચાલુ રાખતાં અનેક શેરોમાં કડાકો બોલાતો જોવાયો હતો. ટ્રમ્પની દાવોસ-સ્વિટ્ઝરલેન્ડ ખાતે મુલાકાત અને સ્પીચ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં આજે  બેંકિંગ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોમાં સતત ફંડો વેચવાલ રહ્યા હતા. જો કે મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૨૭૦.૮૪ પોઈન્ટ ગબડીને ૮૧૯૦૯.૬૩ અને નિફટી સ્પોટ ૭૫ પોઈન્ટ ઘટીને ૨૫૧૫૭.૫૦ બંધ રહ્યા હતા. શેરોમાં રોકાણકારોની સંપતિમાં આજે વધુ રૂ.૧.૭૩ લાખ કરોડના ધોવાણ સાથે છેલ્લા ૧૨ ટ્રેડિંગ દિવસમાં રૂ.૨૭.૧૫ લાખ કરોડનું ધોવાણ થયું છે. સેન્સેક્સ ૧૨ દિવસમાં ૩૮૫૨ પોઈન્ટ તૂટયો છે.

બેંકેક્સ ૬૨૬ પોઈન્ટ તૂટયો : આઈસીઆઈસીઆઈ રૂ.૨૭ તૂટયો : કેનેરા, યુનિયન બેંક, પીએનબી ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ ચાલુ રાખ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકના નબળા પરિણામની સતત નેગેટીવ અસરે ફંડોની વેચવાલી વધતાં શેર રૂ.૨૬.૯૦ તૂટીને રૂ.૧૩૪૮.૪૫ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૫૦.૭૦, યુનિયન બેંક રૂ.૩ ઘટીને રૂ.૧૭૨.૫૫, પીએનબી રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૨૪, એચડીએફસી બેંક રૂ.૧૧ ઘટીને રૂ.૯૨૦.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૯૯, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯ ઘટીને રૂ.૧૦૨૮.૧૫, એક્સિસ બેંક રૂ.૮.૭૫ ઘટીને રૂ.૧૨૮૪.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૨૬.૧૨ પોઈન્ટ તૂટીને ૬૬૨૭૦.૧૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરો મંદીના વમળમાં : વારી એનજી રૂ.૮૨, એસ્ટ્રલ રૂ.૪૪, કેઈઆઈ રૂ.૧૨૪ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની સતત વેચીને થઈ રહેલી એક્ઝિટને લઈ શેરો મંદીના મોટા વમળમાં અટવાતા જોવાયા હતા. વારી એનજીૅ રૂ.૮૧.૬૦ તૂટીને રૂ.૨૪૧૫.૮૦, એસ્ટ્રલ રૂ.૪૪ તૂટીને રૂ.૧૩૪૭.૪૫, કેઈઆઈ રૂ.૧૨૪.૩૦ તૂટીને રૂ.૩૯૪૦.૨૫, પ્રીમિયર એનજીૅ રૂ.૨૨ ઘટીને રૂ.૭૧૦.૩૫, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૦૫.૧૦, ભારત ડાયનામિક્સ રૂ.૩૩.૨૫ ઘટીને રૂ.૧૪૧૮.૬૦, જયોતી સીએનસી રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૮૨૬.૯૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૧.૨૫ ઘટીને રૂ.૪૨૬૦.૧૦, ડાટાપેટર્ન રૂ.૩૭.૪૫ ઘટીને રૂ.૨૨૧૩.૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૧૫ ઘટીને રૂ.૬૯૬૦.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૯૫ ઘટીને રૂ૩૩૪૮.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૭૩.૧૨ પોઈન્ટ ઘટીને ૬૧૮૪૬.૯૪ બંધ રહ્યો હતો.

અમેરિકામાં દવાની નિકાસ બંધ થવાના અહેવાલે ફાર્મા શેરો વેનબરી રૂ.૧૮, પેનેશિયા બાયોટેક રૂ.૨૪ તૂટયા

અમેરિકાના આકરાં ટેરિફ સામે ભારતમાંથી દવાઓની અમેરિકા થતી નિકાસ પર ટેરિફ સહિતના અંકુશો લાદવાની ઉઠેલી માંગને લઈ ફાર્મા કંપનીઓની કામગીરી પર અસરની શકયતાએ આજે ફંડોએ ફાર્મા-હેલ્થકેર શેરોમાં સતત વેચવાલી કરી હતી. વેનબરી રૂ.૧૮ તૂટીને રૂ.૧૮૦.૬૫, પેનેશિયા બાયોટેક રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૩૬૧.૦૫, ગુજરાત થેમીસ રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૩૧૫.૩૫,સુવેન રૂ.૮.૦૫ ઘટીને રૂ.૧૩૫.૨૫, જગશન ફાર્મા રૂ.૮.૭૫ ઘટીને રૂ.૧૬૫.૨૫, ડિકાલ રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૨૧૯.૧૫, લૌરસ લેબ રૂ.૪૬.૧૫ ઘટીને રૂ.૯૮૮.૭૫, કોહાન્સ રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૩૮૪.૨૦, થેમીસ મેડી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૮૦.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૩૭.૭૯ પોઈન્ટ ઘટીને ૪૧૩૫૯.૭૧ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં સતત ઘટાડો : ઓરિઓનપ્રો રૂ.૬૧, રામકો સિસ્ટમ રૂ.૨૩, સિએન્ટ રૂ.૬૦ તૂટયા

આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. અમેરિકાના એચ૧બી વીઝા અંકુશોને લઈ ઘણા આઈટી પ્રોફેશનલોને કંપનીઓ નોકરીમાંથી છુટ્ટા કરી રહી હોવાના અને આઈટી પ્રોફેશનલો ભારત પરત ફરી રહ્યા હોઈ આઈટી ઉદ્યોગની હાલત કફોડી બનવાના એંધાણે આઈટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. ઓરિઓનપ્રો રૂ.૬૧.૪૫ તૂટીને રૂ.૯૧૪.૭૦, રામકો સિસ્ટમ્સ રૂ.૨૩.૧૫ તૂટીને રૂ.૪૨૯.૧૦, સિએન્ટ રૂ.૬૦ તૂટીને રૂ.૧૧૨૨.૮૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૩૦૮.૫૦, નેટવેબ રૂ.૧૨૩.૪૦ તૂટીને રૂ.૩૧૧૨.૫૫, ઈમુદ્રા રૂ.૧૮.૭૮૫ ઘટીને રૂ.૫૨૦.૧૫, રેટગેઈન રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૬૩૦.૯૦, મોસચીપ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૧૭૫.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૮.૯૨ પોઈન્ટ ઘટીને ૩૬૬૭૬.૨૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરો રિવર્સ ગીયરમાં : ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૮, એમઆરએફ રૂ.૨૯૮૧, હ્યુન્ડાઈ મોટર રૂ.૪૧ તૂટયા

ઓટોમોબાઈલ કંપનીઓ માટે પણ નિકાસ મોરચે ટેરિફના પડકારો વધી રહ્યા હોવા સાથે ઘરઆંગણે મંદીની પરિસ્થિતિ વકરી રહી હોઈ વાહનોની ખરીદી ધીમી પડી હોવાના અહેવાલોએ આજે ઓટો શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૮.૪૦ તૂટીને રૂ.૨૨૭૧.૭૫, એમઆરએફ રૂ.૨૯૮૧.૪૦ તૂટીને રૂ.૧,૪૦,૦૯૧, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૪૧.૧૫ તૂટીને રૂ.૨૨૭૬.૮૫, બોશ રૂ.૩૬૭.૯૦ ઘટીને રૂ.૩૫,૧૩૮.૩૦, અપોલો ટાયર રૂ.૫.૨૦ ઘટીને રૂ.૫૦૧.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૪૮.૨૫ ઘટીને રૂ.૫૫૩૫.૯૫, આઈશર મોટર્સ રૂ.૩૦.૫૦ ઘટીને રૂ.૭૧૪૪.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૧.૪૯ પોઈન્ટ ઘટીને ૫૯૭૩૨.૯૨ બંધ રહ્યો હતો.

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીએ મેટલ શેરોમાં ખરીદી : હિન્દુસ્તાન ઝિંક, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા

સોના-ચાંદીના ભાવોમાં અવિરત રેકોર્ડ તેજીના પરિણામે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૫૫ વધીને રૂ.૬૯૭.૦૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬ વધીને રૂ.૧૧૭૫.૨૦, હિન્દાલ્કો રૂ.૧૦.૮૫ વધીને રૂ.૯૩૯.૦૫, નાલ્કો રૂ.૨.૯૦ વધીને રૂ.૩૬૧.૮૦, વેદાન્તા રૂ.૫ વધીને રૂ.૬૭૬.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૬.૮૨ પોઈન્ટ વધીને ૩૭૭૧૧.૨૧ બંધ રહ્યો હતો.

રોકાણકારો નુકશાનીમાં ઓફલોડિંગ કરતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખાનાખરાબી : ૨૯૬૮ શેરો નેગેટીવ બંધ

અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ થતા રહી હજુ પત્તાના મહેલની માફક સ્મોલ, મિડ કેપ શેરો તૂટતાં જઈ આજે વધુ મોટા ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૬૮  અને વધનારની સંખ્યા ૧૩૧૭ રહી હતી.

DIIની રૂ.૪૫૨૦ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૧૭૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૭૮૭.૬૬  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૧૫,૩૭૦.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૫૮.૬૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૫૨૦.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૩૮૭.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૬૬.૮૭ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૫.૮૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં સતત નરમાઈ સાથે ઘણા શેરોના ભાવો તૂટવાનું ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૩ લાખ  કરોડ ઘટીને રૂ.૪૫૪.૦૯ લાખ કરોડ રહી ગયું હતું. આમ  છેલ્લા ૧૨ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૨૭.૧૫  લાખ કરોડનું ધોવાણ થયું છે.

Next Post
ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો ધીરે ધીરે વધવા લાગ્યો છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મીડિયા...

Read more

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In