• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

Load More

વડોદરાઃ ખાડી યુધ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે.આ યુધ્ધની ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.ઉદ્યોગો  નિકાસ અટકી જવાથી પરેશાન છે તો ઉપરથી રો મટિરિયલની તંગી અને વધતા ખર્ચનો માર પડી રહ્યો છે.વડોદરામાંથી વિદેશમાં થતી નિકાસમાં વડોદરા અને આસપાસની નાની- મોટી ફાર્મા કંપનીઓનો મોટો હિસ્સો છે.યુધ્ધના કારણે આ ઉદ્યોગોમાં દવા બનાવવાના ખર્ચમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થઈ ગયો છે.

વડોદરા ફાર્માસ્યુટિકલ એસોસિએશનના એક હોદ્દેદારે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, દવા બનાવવા માટેનું મોટાભાગનું રો મટિરિયલ પેટ્રોલિયમ પ્રોડકટમાંથી બને છે.આ રો મટિરિયલના ભાવ  તેમજ  પેકેજિંગમાં વપરાતા પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઈલના ભાવમાં વધારો થયો છે.દવાઓ બનાવવા માટે એલપીજી અને સીએનજીની પણ અછત છે.તેનો સપ્લાય પણ અગાઉ કરતા ૫૦ ટકા જેટલો જ મળી રહ્યો છે અને તે પણ વધારે ભાવે. 

ઉલ્લેખનીય છે કે, વડોદરાના દવા ઉદ્યોગો પેરાસિટામોલ, કફ સિરફ, એન્ટિ બાયોટિક, હૃદય રોગ, ડાયાબિટિસ, સ્કીન કેર, કેન્સરને લગતી વિવિધ પ્રકારની દવાઓ બનાવે છે.જેમાંથી ઘણી દવા વિદેશોમાં નિકાસ થાય છે.

આ હોદ્દેદારના કહેવા પ્રમાણે જીવન જરુરિયાતની દવાઓના ભાવ પર સરકારનું નિયંત્રણનું છે એટલે દવા કંપનીઓ ભાવ વધારી શકે તેમ નથી પણ જો યુધ્ધ લંબાયુ તો ત્રણ મહિનામાં દવાઓનું પ્રોડક્શન ઓછુ થાય તેવી શક્યતાઓ છે.

કયા મટિરિયલનો કેટલો ભાવ વધ્યો

મટિરિયલ પહેલા હવે

આઈસોપ્રોપેલ ૧૨૫ ૧૯૦

પેરાસિટામોલ ૨૫૦ ૪૦૦

ડાયકલોફેનાસ ૪૫૦ ૬૦૦

એમોક્સિસિલિન ૧૯૦૦ ૨૭૦૦

Next Post
વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…
GUJARAT

Chhota Udepur News: આજના સમયમાં જ્યારે લગ્નોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ભવ્ય કેટરિંગ સામાન્ય બની ગયું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના...

Read more

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In