• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

Load More

– ઊંચો ભાવ વિમાની કંપનીઓની ક્રેશ લેન્ડિંગની ફરજ પાડશે !

– 20 ફેબ્રુઆરીના રોજનો પ્રતિ બેરલ 95.9 ડોલરનો ભાવ 20 માર્ચના અંતે 197 ડોલરે પહોંચ્યો

– વિમાની કંપનીઓએ ફ્યૂઅલ ખર્ચમાં થયેલા જંગી વધારાના પગલે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં રાહત માંગી

નવી દિલ્હી : ભારતમાં એરલાઇન ઉદ્યોગની બરોબરની માઠી દશા બેઠી લાગે છે. ડિસેમ્બરમાં ઇન્ડિગાના ફિયાસ્કાના લીધે હજારો પ્રવાસીઓ હેરાન થયા હતા.હવે યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના ભાવ જેટ વેગે વધતા એરલાઇન કંપનીઓને જબરદસ્ત ફટકો પડયો  છે. ૨૦મી ફેબ્રુઆરીના રોજ જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ બેરલ ૯૫.૯ ડોલર હતો જે ૨૦ માર્ચ ૨૦૨૬ના અંતે ૧૦૫ ટકા વધી ૧૯૭ ડોલર થઈ ગયો છે.

લગભગ ચાર અઠવાડિયા એટલેકે એક જ મહિનામાં જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા જંગી વધારાના લીધે આખું એરલાઇન સેક્ટર હચમચી ઉઠયું છે. એરલાઇન કંપનીઓ ઊંચા કાર્યકારી ખર્ચ, ભાડાંવધારા અને માંગ પરના જોખમને લઈને ચેતવણી આપી રહી છે.

જેટ ફ્યુઅલના ભાવમાં જંગી વધારાથી સર્જાયેલા જબરદસ્ત નાણાકીય દબાણના લીધે એરલાઇન કંપનીઓએ સરકાર પાસે વેરામાં  અને એરપોર્ટ સંલગ્ન ચાર્જિસમાં રાહત માંગી છે. 

ઉદ્યોગના વર્તુળોના જણાવ્યા મુજબ વિમાની કંપનીઓએ ઇંધણખર્ચમાં થયેલા વધારાને ભરપાઈ કરવા પાર્કિંગ અને લેન્ડિંગ ચાર્જિસમાંથી રાહત માંગી છે. ભારતમાંહેવી ટ્રાફિકવાળા એરપોર્ટનું ખાનગી કંપનીઓ સંચાલન કરે છે. તેઓ વિમાની કંપનીઓને લાગેલા આ ઇંધણના આંચકાને પચાવવા તેમને કોઈપણ પ્રકારની મદદ કરે તેમ લાગતું નથી. આ સંજોગોમાં એરલાઇનની રાહત વધુ કફોડી થઈ શકે તેમ છે.

હાલમાં એરલાઇન કંપનીઓને બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુએ ઇંધણ ખર્ચમાંવધારોથયો છે અને બીજી બાજુએ એરલાઇનોએ હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવતા તેમની કામગીરી મર્યાદિત કરવી પડી છે. 

હવે એરલાઇનોએ તેમના માર્જિન જાળવી રાખવા હોય તા ભાવ વધારવા પડે, પરંતુ જો ભાવ વધે તો પેસેન્જર જતાં રહે. ભારતમાં હવાઈ ઉડ્ડયનનું બજાર ભાવસંવેદી છે. ઉદ્યોગના એક્ઝિક્યુટિવોએ ચેતવણી આપી છે કે જો ઇંધણના ઊંચા ભાવ લાંબો સમય જળવાયેલા રહ્યા, ભૂરાજકીય અનિશ્ચિતતા જોવા મળી તો ટ્રાવેલ સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે. હાલમાં તો યુદ્ધનો કોઈ ઉકેલ દેખાતો નથી. એરલાઇનોએ અનિશ્ચિતતાની સ્થિતિમાં અવિરત ઉડાન જારી રાખવી પડશે અને ક્રેશ લેન્ડિંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. 

Next Post
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…

સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…
GUJARAT

Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર પોતે જ પારિવારિક ત્રાસનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે...

Read more

સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In