• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

– ગેરકાયદે શેડ અને પાર્કિંગ મામલે

– ગેરકાયદે પરવાનગી આપી દેવાની તંત્રની પદ્ધતિ અમલમાં આવશે તેવી લોક ચર્ચાઓએ જોર પકડયું

નડિયાદ : નડિયાદના કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના વ્યવસાયિક ઉપયોગ મામલે નડિયાદ મહાનગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. જોકે, આ નોટિસ માત્ર દેખાડો હોવાનું અને આગામી સમયમાં સીલિંગની કામગીરી કર્યા બાદ બંધ બારણે સેટલમેન્ટ કરીને ગેરકાયદે પરવાનગી આપી દેવાની તંત્રની જૂની પદ્ધતિ અમલમાં આવશે તેવી લોકચર્ચાઓએ જોર પકડયું છે.

નડિયાદ શહેરના મધ્યમાં આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં હતા. આ મામલે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ડેપ્યુટી કમિશનર દ્વારા લાંબા સમયના મૌન બાદ હવે નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આક્ષેપો અનુસાર, કોમ્પ્લેક્સ ૫, ૬ અને ૭મા માળ પર મહાનગરપાલિકાની મંજૂરી વિના જ બાંધકામ કરી દેવાયું છે. એટલું જ નહીં, બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં પાર્ટીશન કરીને તેનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાતમા માળે સ્ટીલ ફ્રેમનું ગેરકાયદે સ્ટ્રક્ચર પણ ઊભું કરી દેવામાં આવ્યું છે.

શહેરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે અંદરખાને મજબૂત સાંઠગાંઠ હોવાનું જણાય છે. જ્યારે પણ કોઈ ગેરકાયદે બાંધકામનો વિવાદ વકરે ત્યારે તંત્ર દ્વારા સમય પસાર કરવા માટે ૨-૩ નોટિસો આપવામાં આવે છે અને ત્યારબાદ સીલિંગની કામગીરીનો ડોળ કરવામાં આવે છે. શીતવંદન કોમ્પ્લેક્સના કિસ્સામાં પણ આજે સીલિંગની કામગીરી થવાની સંભાવના છે, પરંતુ તે બાંધકામ દૂર કરવા માટે નહીં પણ માત્ર વિરોધ દબાવવા માટેનું એક હથિયાર હોવાનું મનાય છે. આ સમગ્ર પ્રકરણમાં રહીશોએ રાજ્યપાલ અને કલેક્ટર સુધી રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક તંત્રની ઢીલી નીતિ હોવાની ચર્ચાઓ ઉઠી છે. 

Next Post
ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In