• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઇ ગયા | Accused Mahant Ramdas absconded from Thane police…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઇ ગયા | Accused Mahant Ramdas absconded from Thane police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ડ્રોના
નામે ૩.૦૯ કરોડની છેતરપિંડીના ગુનામાં જેલમાં બંધ હતા

મહંતે
છાતીમાં દુખાવાનું બહાનું ધરતા લોકઅપની બહાર કાઢયા હતા ઃ પોલીસની કામગીરી સામે
સવાલ

સુરેન્દ્રનગર
–  ગઢ તાલુકાના તરણેતર ખાતે ઈનામી લક્કી
ડ્રોના નામે રૃ.૩.૦૯ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલા અનસૂયા આશ્રમના
મહંત રામદાસ બાપુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે. ફરાર મહંતને ઝડપી પાડવા માટે
પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે.

થાનગઢ
પોલીસ લોકઅપમાં રહેલા મહંતે છાતીમાં દુખાવાનું બહાનું કાઢી અને બહાર બેસાડવા
માટેની માંગ કરી હતી. પોલીસે તેમને માનવતાના ધોરણે લોકઅપની બહાર કાઢયા હતા અને આ
તકનો લાભ ઉઠાવી મહંત રામદાસ બાપુ પોલીસની નજર ચૂકવી ગણતરીની મિનિટોમાં પોલીસ
મથકમાંથી નાસી છૂટયા હતા. પોલીસ મથક જેવા સુરક્ષિત સ્થળેથી આરોપીના ફરાર થવાના
સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની કામગીરી સામે ગંભીર
સવાલો ઉભા થયા છે.

તરણેતર
ખાતે ગૌશાળા અને આશ્રમના લાભાર્થે તંત્રની મંજૂરી વગર ઈનામી ડ્રોની સ્કીમ શરૃ
કરવામાં આવી હતી. આયોજકોએ એજન્ટો મારફતે આશરે ૬૧
,૦૦ ટિકિટો વેચી કુલ રૃ. ૩.૦૯ કરોડ ઉઘરાવ્યા
હતા અને બાદમાં ડ્રો રદ કરી રકમ ઓળવી ગયા હતા. આ મામલે પોલીસે કુલ છ આયોજક અને
મહંત સહિત ૭ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી
, જેમાંથી  (૧) લગધીરભાઈ કે.કારેલીયા (૨) સુરેશભાઈ
આર.ઝરવરિયા (૩) મેરાભાઈ એસ.ડાભી (૪) નરશીભાઈ ડી.સોલંકી અને (૫) રામદાસ મહાત્યાગી
ઉર્ફે રામદાસ બાપની ધરપકડ કરવામાં આવી હતી. ફરાર મહંતને ઝડપી પાડવા માટે ડીવાયએસપી
અને પીઆઇ સહિતનો કાફલો તપાસમાં જોતરાયો છે. બીજી તરફ
, આ
કૌભાંડમાં સંડોવાયેલા અન્ય બે આયોજક હીરાભાઈ જે.ગ્રામભડિયા અને રમેશભાઈ સી.ઝેઝરીયા
હજુ પોલીસ પકડથી દૂર છે.

Next Post
અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…
GUJARAT

FASTag Annual Pass Fees Hike : કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં 2.5 ટકાનો વધારો કર્યો...

Read more

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In