• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેરલમના CM તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, દિગ્ગજ નેતા કે.સી. વેણુગોપાલનું પત્તું કપા…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

Load More

New PNG Connection Rules: દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ સાથે જ ગેસ વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર, 2026 લાગુ કરવામાં આવ્યો છે.

ઈંધણ અને ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ

પેટ્રોલ-ડીઝલની તમામ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. લોકોએ ગભરાઈને વધુ ખરીદી કરવાની જરૂર નથી, કારણ કે સ્ટોક પૂરતો છે. ઉપરાંત CNG અને PNG ના ઘરગથ્થુ PNG અને ટ્રાન્સપોર્ટ માટે CNGનો પુરવઠો 100% જાળવી રાખવામાં આવ્યો છે. ઔદ્યોગિક વપરાશ માટે ઉદ્યોગો અને વ્યાપારી ગ્રાહકોને તેમની સરેરાશ વપરાશના 80% સુધી ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જેથી આર્થિક ગતિવિધિઓ અટકે નહીં.

આ પણ વાંચો : યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું – જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે

PNG કનેક્શનમાં ધરખમ વધારો

સરકારે પાઇપલાઇન નેટવર્ક વિસ્તારવા માટે નવા માર્ગદર્શિકા જાહેર કરી છે. રહેણાંક શાળાઓ, છાત્રાલયો અને સામુદાયિક રસોડા જેવા સ્થળોએ હવે પ્રાથમિકતાના ધોરણે માત્ર 5 દિવસમાં PNG કનેક્શન આપવામાં આવશે. PESO ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ને લગતી અરજીઓનો નિકાલ 10 દિવસમાં કરવો. એક જ દિવસમાં દેશભરમાં 9,046 નવા PNG કનેક્શન આપીને રેકોર્ડ સર્જાયો છે.

LPG સપ્લાય અને કાળાબજારી પર તવાઈ

કોમર્શિયલ LPG માં હોટેલ, ઢાબા અને રેસ્ટોરન્ટ માટે કોમર્શિયલ LPGનું ફાળવણી વધારીને 50% કરવામાં આવી છે. સ્થળાંતરિત મજૂરો માટે 5 કિલોના સિલિન્ડરને પ્રાથમિકતા અપાશે. આવશ્યક વસ્તુ ધારા હેઠળ 2,700 થી વધુ દરોડા પાડીને 2,000 સિલિન્ડર જપ્ત કરાયા છે. આ મામલે 650 FIR અને 155 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેબિનેટના અન્ય મહત્વના નિર્ણયો

IVFRT યોજના હેઠળ વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન માટેની IVFRT યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેના પાછળ ₹1,800 કરોડનો ખર્ચ થશે. દેશમાં હવાઈ કનેક્ટિવિટી વધારવા ચેલેન્જ મોડ હેઠળ 100 નવા એરપોર્ટ અને 200 આધુનિક હેલિપેડ બનાવવાની મંજૂરી અપાઈ છે.

Next Post
સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત | Municipal Commission…

સુરત પાલિકામાં 5 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે મ્યુનિ. કમિશ્નરની મંજુરી ફરજિયાત | Municipal Commission...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેરલમના CM તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, દિગ્ગજ નેતા કે.સી. વેણુગોપાલનું પત્તું કપા…

કેરલમના CM તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, દિગ્ગજ નેતા કે.સી. વેણુગોપાલનું પત્તું કપા…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કેરલમના CM તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, દિગ્ગજ નેતા કે.સી. વેણુગોપાલનું પત્તું કપા…
GUJARAT

Kerala New CM : કેરલમના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનું અંત આવ્યું છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે  વી.ડી. સતીશન...

Read more

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In