• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Load More

CJI Surya Kant Get Angry: ચીફ જસ્ટિસ સૂર્યકાંત બુધવારે એક વ્યક્તિ પર સુપ્રીમ કોર્ટમાં ભડકી ગયા અને તેને ફટકાર લગાવી. ગુસ્સે ભરાયેલા સ્વરમાં CJIએ અરજદારના પિતાને કહ્યું કે, તમારી મારા આદેશ માટે મારા ભાઈને ફોન કરીને એ કહેવાની હિંમત કેવી રીતે કરી કે ચીફ જસ્ટિસે આ આદેશ કેવી રીતે આપ્યો. મારે શું કરવું એ મને અરજદાર નહીં જણાવશે. 

એક અહેવાલ પ્રમાણે CJI સૂર્યકાંત એ કેસની સુનાવણી કરી રહ્યા હતા, જેમાં બે જનરલ કેટેગરીના ઉમેદવારોએ બૌદ્ધ કોલેજમાં લઘુમતી ક્વોટા હેઠળ અનામતની માગ કરી છે. તેમનું કહેવું છે કે, તેઓ બૌદ્ધ ધર્મમાં કન્વર્ટ થઈ ચૂક્યા છે. જોકે, કોર્ટે જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન તેમના બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે આશંકા વ્યક્ત કરી હતી અને તેમના માઈનોરિટી સર્ટિફિકેટની તપાસનો પણ આદેશ આપ્યો હતો.

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ

CJI સૂર્યકાંતે અરજદારના વકીલને કહ્યું કે, ‘તમારા અસીલ સામે અવમાનનો કેસ કેમ ન ચલાવવો જોઈએ? તેમની મારા ભાઈને ફોન કરીને એ કહેવાની હિંમત કેવી રીતે થઈ કે CJI એ આ આદેશ કેવી રીતે આપી દીધો? શું તે મને જણાવશે કે મારે શું કરવાનું છે? જો તમારા અસીલ ગેરવર્તન કરે છે, તો પહેલા તો તમારે કેસમાંથી પાછળ હટી જવું જોઈએ. ભલે તે ભારતની બહાર છુપાઈ જાય, તો પણ મને ખબર છે કે આવા લોકોને કેવી રીતે ઠીક કરી શકાય. તમે (અરજદારના પિતા) મને ધમકી આપી રહ્યા છે? મારી સાથે બીજી વાર આવું ક્યારેય ન કરતા. હું 23 વર્ષથી આવા લોકોનો સામનો કરી રહ્યો છે.’

આ પણ વાંચો: 28 માર્ચે યુદ્ધ વિરામ? ટ્રમ્પ એકતરફી નિર્ણય કરે તેવા ડરથી ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા તેજ

વકીલે માફી માગી

વકીલે CJI સૂર્યકાંતને જણાવ્યું કે, ‘મને આ વિશે કંઈ ખબર નથી અને હું તેના માટે માફી માગુ છું.’ હરિયાણાના બે યુવાનો ઉત્તર પ્રદેશની સુભાર્તી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન મેળવવા માગે છે. તેમણે બૌદ્ધ માઈનોરિટી ક્વોટા હેઠળ એડમિશનની માગ કરી છે. આ કોલેજ એક બૌદ્ધ માઈનોરિટી કોલેજ છે.

સુપ્રીમ કોર્ટને આશંકા

અરજદારોનું કહેવું છે કે, અમે બોદ્ધ ધર્મમાં કન્વર્ટ થઈ ચૂક્યા છીએ અને અમારી પાસે સબ-ડિવિઝનલ ઓફિસર દ્વારા જારી કરાયેલ માઈનોરિટી સર્ટિફિકેટ પણ છે. જાન્યુઆરીમાં તેમની અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે તેમના બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. કોર્ટને શંકા છે કે તેમણે માત્ર કોલેજમાં એડમિશન મેળવવા માટે આવું કર્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ કહ્યું હતું કે તે બંને પુનિયા કાસ્ટના છે.

Next Post
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી...

Read more

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In