• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

Load More

Domestic Harassment Case In Ahmedabad: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક સુખી સંપન્ન મુસ્લિમ પરિવારની 29 વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પ્લોટ પચાવી પાડવા માટે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત, નમાજ પઢતી વખતે પણ નણંદ દ્વારા અપમાનિત કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. 

પ્લોટ હડપવા રચાયું કાવતરું!

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં જામનગર ખાતે લગ્ન કરનાર આ પીડિત યુવતીના પિતા પાસે તેની સાસુએ પ્લોટની માંગણી કરી હતી. દીકરીના સુખ માટે પિતાએ પ્લોટ અપાવ્યો હતો. જોકે, સાસુએ “આ બધું તારું જ છે” તેમ કહી વિશ્વાસમાં લઈ આ પ્લોટ ચલાકીથી પોતાના દીકરા (યુવતીના પતિ)ના નામે કરાવી દીધો હતો. જ્યારે યુવતીના પિતાએ આ અંગે પૃચ્છા કરી, ત્યારે સાસુએ “પત્નીની મિલકત એ પતિની જ ગણાય” તેવો ઉડાઉ જવાબ આપી મિલકત પચાવી પાડી હતી.

નમાજ પઢતી વખતે અત્યાચાર 

યુવતીએ ફરિયાદમાં સાસરિયાઓના અત્યાચારની ભયાનક ગાથા વર્ણવી છે, યુવતી જ્યારે નમાજ પઢવા બેસતી ત્યારે તેની નણંદ તેને લાત મારીને ઊભી કરી દેતી અને બળજબરીથી ઘરકામ કરાવતી હતી. જ્યારે પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો અને પત્નીની હાજરીમાં જ અન્ય સ્ત્રીઓ સાથેના પોતાના સંબંધોની વાતો કરતો હતો. સાસુને પણ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાનો અને પતિ તે પુરુષને પિતા સમાન ગણતો હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. જ્યારે દીકરીના જન્મ બાદ સાસરિયાઓએ ત્રાસ વધાર્યો ત્યારે પીડિત યુવતીને ખબર પડી કે આ તેના પતિના બીજા લગ્ન હતા.

આ પણ વાંચો: ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ

અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી

અત્યાચારની હદ ત્યારે વટાવી જ્યારે સાસરિયાઓએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધી હતી. અંતે તેને અડધી રાત્રે ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. યુવતીએ જ્યારે કાયદેસરની કાર્યવાહીની વાત કરી, ત્યારે પતિએ વિદેશ ભાગી જવાની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં પિયર પરત ફરેલી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી અને ત્યાંથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્શફર કરાઈ છે. પોલીસે યુવતીના પતિ, સાસુ અને નણંદ સહિત કુલ ચાર શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
GUJARAT

Ayodhya Ram Mandir Theft Row: અયોધ્યાની રામનગરીમાં આ દિવસોમાં શ્રદ્ધા અને સવાલો બંને એકસાથે ચર્ચામાં છે. એક તરફ લાખો શ્રદ્ધાળુઓની...

Read more

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School…

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In