• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

Gold & Silver Prices Crash: ભારતીય શેરબજાર આજે 26 માર્ચે રામ નવમીના કારણે બંધ રહ્યું હતું. જો કે, કોમોડિટી બજાર સાંજે 5 વાગ્યે ખુલ્યું હતું અને રાત્રે 11:30 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું. કોમોડિટી બજાર ખુલતાની સાથે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ચાંદીમાં થોડીવારમાં પ્રતિ કિલોગ્રામ રૂ.15,000નો ઘટાડો નોંધાયો છે. જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો

MCX પર સાંજે 7 વાગ્યા સુધીમાં સોનાના ભાવ ₹3,000થી વધુ ઘટીને ₹1.40 લાખ પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. આ ભાવ બુધવારના રોજ બંધ થયેલા ભાવની તુલનામાં 2% થી વધુનો ઘટાડો દર્શાવે છે. આ દરમિયાન, ચાંદીમાં ₹15,000નો ઘટાડો થતાં કિંમત ₹2.20 લાખ પ્રતિ કિલોગ્રામથી નીચે આવી ગઈ છે. બુધવારના સ્તરની તુલનામાં ચાંદીના ભાવમાં 6% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો કેમ થયો?

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચેની પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે. અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધ ખત્મ કરવા માટે 15 શરતોનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવને ઇરાને નકારી કાઢ્યો છે. જેને લઈને ટ્રમ્પે ચેતવણી આપી છે કે, જો પ્રસ્તાવ સ્વીકારવામાં કોઈ વિલંબ થશે તો તેનું પરિણામ સારું નહીં આવે. આ નિવેદન પછી જિયો-પોલિટિકલ જોખમો વધી ગયુ છે.

ઇરાને કહ્યું કે, જો અમારા પર સૈન્ય કાર્યવાહી કરી અથવા તો દબાણ કરવામાં આવ્યું તો હોર્મુઝની સાથે-સાથે બાબ અલ-મંડાબ ચોક પોઇન્ટ પણ બંધ કરીશું. જેનાથી ગ્લોબલ સ્પલાઈ વધુ પ્રભાવિત થઈ શકે છે. આ બધા પરિબળોને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

WTI ક્રૂડ ઓઇલના ભાવ 2.93 ટકા વધીને 92.99 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યા છે. આ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 4 ટકાથી વધુ વધીને 101 ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. ઓઇલના ભાવમાં તેજીથી ડોલર પણ મજબૂત થયો છે, જેના પરિણામે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.

આ પણ વાંચો: રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું

જાન્યુઆરી, 2026માં સોનું ₹1.93 લાખ પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું હતું, પરંતુ હવે તે ₹1.40 લાખ પર ટ્રેડ થઈ રહ્યું છે. પરિણામે સોનું તેના રેકોર્ડ ઊંચા ભાવ કરતાં ₹53,000 સસ્તું થઈ ગયું છે. આ દરમિયાન, ચાંદી જાન્યુઆરીમાં ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામ પહોંચી હતી પરંતુ હવે તે ઘટીને ₹2.20 લાખ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, ચાંદી રેકોર્ડ ઊંચા ભાવ કરતાં ₹2 લાખ સસ્તું થઈ ગયું છે.

Next Post
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In