• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

Load More

 વડોદરા,આજવારોડ મહાવીર હોલ પાસે રોડ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બાઇક ઘુસી જતા બાઇક ચલાવતા ખેડૂતનું મોત થયું હતું. જ્યારે વડોદરા હાલોલ રોડ પર ટ્રકની અડફેટે ઘાયલ બાઇકસવારનું મોત થયું છે.

કોટાલી ગામ ગોસાઇ ફળિયામાં રહેતો ધવલભારથી તુલસીભારથી ગોસાંઇ (ઉં.વ.૨૭)  જરોદ નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે છ વાગ્યે ધવલ તેની બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યો હતો. ભણીયારા ગામ પાસે બ્રિજ ઉતરતા એક ટ્રક ચાલક પૂરઝડપે રોડ ક્રોસ કરવા જતા  બાઇકને ટક્કર વાગી હતી. બાઇકને ટક્કર વાગતા ધવલ ભારથી રોડ પર પટકાયો હતો. તેને છાતી તથા અન્ય ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.

જ્યારે અન્ય એક કિસ્સામાં શહેર નજીકના તતારપુરા ગામે રહેતો ૫૦ વર્ષનો મનોજભાઇ અંબાલાલ વસાવા ખેતી કરે છે. આજે બપોરે તેઓ બાઇક લઇને પુજાનો સામાન લેવા માટે ઘરેથી વડોદરા આવ્યા હતા. કિશનવાડી ગધેડા માર્કેટથી તેઓ આજવારોડ મહાવીર હોલ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રોડ પર ઊભેલી ટ્રકમાં અથડાતા ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.

Next Post
સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…
GUJARAT

ઉમરાળાના ખાબડી વિસ્તારમાં બાળમંદિર પાસેનો બનાવ ઉમરાળા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ભાવનગર: ઉમરાળાના ખાબડી વિસ્તારમાં...

Read more

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In