• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

Load More

(પીટીઆઇ)     હ્યુસ્ટન, તા. ૨૬

ભારત ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષિત કરવા અને
સંશોધન ક્ષેત્રનો વિસ્તાર ૧૦ લાખ ચોરસ કિલોમીટર સુધી વધારવાનું લક્ષ્યાંક ધરાવે છે
તેમ હાઇડ્રોકાર્બનનાં ડાયરેક્ટર જનરલ શ્રીકાંત નાગુલાપલ્લીએ એક નિવેદનમાં જણાવ્યું
છે.

એસ એન્ડ પી ગ્લોબલ ૨૦૨૬ દ્વારા આયોજિત સેરાવીકમાં બોલતા
નાગુલાપલ્લીએ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે મુખ્ય નીતિ સુધારાઓ
, ડેટા એક્સેસ અને
સંશોધન તકોની રૃપરેખા આપી હતી.

ઉદ્યોગ નેતાઓએ ભૂ-રાજકીય જોખમો અને જટિલ ઉર્જા સંક્રમણની
ચેતવણી આપી હોવા છતાં ભારતે ૨૪ માર્ચે એક આઉટરીચ ઇવેન્ટમાં ૧૦૦ અબજ ડોલરનો
અપસ્ટ્રીમ રોકાણ રોડમેપ રજૂ કર્યો હતો અને પોતાને વૈશ્વિક મૂડી માટે એક મુખ્ય સ્થળ
તરીકે સ્થાન આપ્યું હતું.

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડીસી મંજુનાથે જણાવ્યું
હતું કે આ પહેલ ઉર્જા ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલનને
પ્રતિબિંબ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા ઉર્જા સહકારમાં
વ્યૂહાત્મક સંકલન વધી રહ્યું છે. અમે એક સ્પર્ધાત્મક
, રોકાણકાર-મૈત્રીપૂર્ણ
ઇકોસિસ્ટમ બનાવી રહ્યાં છીએ જ્યાં અમેરિકન ટેકનોલોજી અને ભારતીય સંશાધનો એકબીજાને
મળતા નથી પણ એકસાથે વિકાસ પામે છે.

નાગુલાપલ્લીએ જણાવ્યું હતું કે ભવિષ્ય વિશે વિચારતા કોઇ પણ
રોકાણકાર માટે ભારત રોકાણ કરવા માટે યાગ્ય સ્થળ છે. સુધારેલા જળાશય વ્યવસ્થાપન
,ડીપ વોટર  અને અલ્ટ્રા ડીપ વોટરનાં સંશોધન પર ધ્યાન
કેન્દ્રિત કરીને વાર્ષિક આશરે ૨.૯ કરોડ ટન તેલ અને ૩૬ અબજ ઘન મીટરથી વધુ ગેસના
વર્તમાન સ્તરથી ભારતનું ઉત્પાદન વધવું જોઇએ.

Next Post
જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…

જામનગરમાં ટપોરીઓને 'સુધરી જાવ..'નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…
GUJARAT

સસરાઆડા સંબંધમાં આડખીલીરૃપ બનતા પૂત્રવધૂએ કાસળ કાઢી નાખ્યું પુત્રવધૂઅને પ્રેમી સહિત ત્રણ શખ્સોએ પાઈપ-ધોકા વડે હુમલો કરતા ગંભીર ઇજાથી મોત...

Read more

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In