• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Load More

સોશિયલ મીડિયામાં લોભામણી પોસ્ટ મૂકી’તી

ચંદ્રાવાડાના યુવાન સાથે આઠ લાખની ઠગાઇ, રાણાવાવમાં ઓફિસ શરૂ કરનારા રાજકોટના ચાર શખ્સો સામે ગુનો

પોરબંદર: પોરબંદર પંથકના 14 જેટલા લોકોને વિદેશમાં સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપીને રાજકોટના ચાર ઇસમોએ ઠગાઇ કરી હોવાનું કૌભાંડ પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ચંદ્રાવાડા ગામના યુવાનને વિદેશ જવાની પ્રોસેસ માટે આઠ લાખ રૂપિયા મેળવી વીઝા પણ ન આપ્યા અને પૈસા પણ પરત ન કરતાં છેતરપિંડીની ફરિયાદ થઇ છે. તે ઉપરાંત અનેક લોકોના નાણાં ફસાયા હોવાનું જણાવાયું છે.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની પારૂવાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે ઇલેક્ટ્રીક અને પ્લમ્બીંગનું કામ કરતાં જયેશ ઉકાભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૩) નામના યુવાને રાજકોટમાં રહેતા ભરત રામજી વાઢેરે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં કેનેડા જવા માટે ૧૨ લાખ ભરવાના અને ત્યારબાદ દોઢ લાખ પગાર આપવામાં આવશે તે જોઇ આ શખ્સની રાણાવાવની ઓફિસમાં સંપર્ક સાધ્યો હતો.

ભરત અને તેનો પુત્ર પુનિત વાઢેરે સ્વામિનારાયણ સંસ્થા મારફતે કેનેડાના ટોરેન્ટોમાં વિઝીટર વીઝા ઉપર મોકલતા હોવાનું જણાવ્યું હતું. જયેશને યુરોપના હંગ્રી દેશમાં જવાની લાલચ આપી પ્રથમ ૬૫ હજાર રોકડા, બાદમાં દોઢ લાખ મેળવ્યા. આઠ મહિના સુધી વીઝા ન આવતા ફરિયાદીએ પૂછતાં હંગ્રીના બદલે ફ્રાન્સ મોકલવાનું જણાવ્યું. પરંતુ તેના વીઝા પણ ન આવ્યા. અંતે રાજકોટ નવાગામ મેઇન બજારમાં નીલમાધવ ફેશન હબ નામની કપડાની દુકાનમાં ભરતની ઓફિસે સંપર્ક સાધ્યો ત્યાં ભરતનો માણસ કૌશિક રજનીકાંત પટેલ અને તેનો પુત્ર દેવરસ હાજર હતા અને તેઓએ પણ ઇન્ટરવ્યુ વગર ઓસ્ટ્રેલીયાની સફરની લાલચ આપી પાંચ લાખ ૮૫ હજાર ખંખેર્યા, બાદમાં પટ્ટીવાળી વીઝા મોકલી અને ચારેચારના ફોન બંધ આવતાં અને ઓફિસ પણ બંધ રહેતા રાજકોટના આ ચારેય શખ્સો સામે જયેશે કિર્તિમંદિર પોલીસ મથકમાં આઠ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય લોકોના રૂપિયા પણ ફસાયા

ફરિયાદી જયેશના ફઇના દીકરી આશાબેન કેશવભાઇ ઓડેદરા, રતનપરના અનિલ રાજશી ઓડેદરા, મનોજ લખમણ ઓડેદરા, કુછડીના સંજય દુલા કાછડીયા, વિસાવાડામાં રહેતા જેઠા કેશવાલા, અશોક ખીમા કેશવાલા, બખરલાના ભારતીબેન રાજુ ખુંટી, ખાપટના દેવશી ટપુ ખુંટી, જામરાવલના સુરેશ રામાભાઇ ગામી, પોરબંદરના અશોક બાબુ ચૌહાણ તથા બીજા અન્ય લોકોએ પણ વિદેશ જવા માટે રૂપિયા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે આંકડો જાહેર કરાયો નથી.

Next Post
૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD | Built at a c…

૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD | Built at a c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

Jamnagar : જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો અનીશ ગનીભાઈ સચડા નામનો માછીમાર વાઘેર યુવાન, કે જેણે પોતાની...

Read more

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In