• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે …

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

Load More

અમદાવાદ,બુધવાર,21
જાન્યુ,2026

વર્ષ-૧૯૩૧માં ૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક અને
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં આગામી બે વર્ષથી વધુ સમય સુધી
ઈન્ડોર પેશન્ટની સંખ્યા ઘટીને ૫૦૭માંથી ૨૦૩ જ રહેશે. સુપ્રિટેન્ડન્ટ દ્વારા
વર્ષ-૨૦૨૬-૨૭ માટે બુધવારે ડ્રાફટ બજેટ રજૂ કરાયુ હતુ.જેમાં રુપિયા ૩૭ કરોડનો જંગી
ઘટાડો કરવામા આવ્યો હતો.વર્ષ દરમિયાન હોસ્પિટલની આવક રુપિયા ૧.૮૦ કરોડ અંદાજવામા
આવી છે.કુલ મળીને રુપિયા ૨૦૭.૧૦ કરોડનુ બજેટ વ્યવસ્થાપક મંડળ સમક્ષ રજૂ કરાયુ હતુ.

એક સમયે ઈન્ડોર અને આઉટડોર પેશન્ટોને આપવામા આવતી સારવારને
લઈ વી.એસ.હોસ્પિટલ રાજય ઉપરાંત રાજય બહાર પણ ભારે પ્રસિધ્ધિ પામી હતી.પરંતુ
સત્તાસ્થાને બેઠેલા શાસકોની દ્રીધ દ્રષ્ટિના અભાવે આજે આ હોસ્પિટલ માત્ર ચલાવવા
પુરતી ચલાવાઈ રહી છે.હોસ્પિટલમાં રોજના સરેરાશ ૭૦૦થી  ૮૦૦ લોકો આઉટડોર પેશન્ટ તરીકે નિદાન કરાવવા અને
સારવાર લેવા પહોંચે છે.હોસ્પિટલમા આવેલા હેરીટેજ પ્રકારના મેઈન ટાવર બિલ્ડિંગ સાથે
સંકળાયેલા છ વોર્ડના સમારકામ માટે રુપિયા ૨૫ કરોડ તેમજ શેઠ ચિનાઈ પ્રસુતિગૃહ
હોસ્પિટલના સમારકામ માટે રુપિયા ૧૫ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. સામાન્ય ખર્ચ રુપિયા
૧૬૬ કરોડ તથા અસામાન્ય ખર્ચ રુપિયા ૪૧ કરોડ એમ રુપિયા ૨૦૭ કરોડમાંથી રુપિયા ૨૦૩.૩૦
કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાન્ટ પેટે આપશે.બે કરોડ રાજય સરકાર ગ્રાન્ટ આપશે.આ
હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિએ વિવિધ યુનિયનો ધાર્યુ કરાવી રહયા છે.હોસ્પિટલમાં
દર્દીઓની સંખ્યા ઘટતા ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફને કોર્પોરેશન સંચાલિત એલ.જી. તથા
શારદાબેન હોસ્પિટલમાં રોટેશન મુજબ હાજર કરવા મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો
હતો. આમ છતાં મોટાભાગનો સ્ટાફ તેમના ઘરથી નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ
ઉપર હાજર થઈ ગયો. છતાં મેયર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરી શકયા.

Next Post
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો | Commonwealth…

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો | Commonwealth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

આવતીકાલે વાસદ-રણોલી વચ્ચે મેગા બ્લોકથી ટ્રેનો પ્રભાવિત | Trains affected by mega block between Vasad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

Nikol’s Civic Nightmare: અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહીનો દાવો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે નિકોલ-કઠવાડા વિસ્તારમાં ફરી...

Read more

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

આવતીકાલે વાસદ-રણોલી વચ્ચે મેગા બ્લોકથી ટ્રેનો પ્રભાવિત | Trains affected by mega block between Vasad…

વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વેપારી અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ | Clashes between trader…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In