• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

Load More

– 25 થી 29 વર્ષના 20 ટકા ગ્રેજ્યુએટ્સ બેકાર

– દેશમાં દર વર્ષે એવરેજ 50 લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાય છે, જેમાંથી માત્ર 28 લાખ જ નોકરી મેળવી શકે છે 

Unemploment In India : દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ, તેમના માટે નોકરીઓ ઉપલબ્ધ નથી. જેના કારણે દેશમાં ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના રિપોર્ટમાં આ ચિંતાજનક હકીકત સામે આવી છે. 

રિપોર્ટ મુજબ, દેશમાં 2004થી 2023 દરમિયાન દર વર્ષે સરેરાશ 50 લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાયા પરંતુ, તેની સામે નોકરી ફક્ત 28 લાખને જ મળી. દેશમાં 25 વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર આશરે 40 ટકા જેટલો છે. 25થી 29 વર્ષના યુવાનોમાં 20 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર છે.2023 સુધીમાં 20થી 29 વર્ષની ઉંમરના લગભગ 1.1 કરોડ ગ્રેજ્યુએટ બેરોજગાર હતા. 

અન્ય ચિંતાજનક વાત એ છે કે, બેરોજગાર ગ્રેજ્યુએટ્સમાંથી માત્ર 7 ટકા લોકો જ એક વર્ષની અંદર સ્થાયી નોકરી મેળવી શક્યા છે. 2021-22થી 2023-24 દરમિયાન દેશમાં 8.3 કરોડ નોકરીઓ ઉમેરાઈ પરંતુ, તેમાંથી લગભગ 4 કરોડ નોકરીઓ કૃષિ ક્ષેત્રની હતી. જે મોટાભાગે ઓછી આવકવાળી નોકરીઓ હોય છે. 

દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા 1,644થી વધીને 70000થી વધુ થઈ ગઈ છે. પરંતુ,ઘણી સંસ્થાઓના ગ્રેજ્યુએટ્સમાં બજારની જરૂરિયાત મુજબના કૌશલ્યનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે, મેન્યુફેક્ચકિંગ સેક્ટર અપેક્ષા મુજબ નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યું છે.  

ભણેલા કરતા અભણના પગાર વધુ

સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે કે, ભણેલા વ્યક્તિ અભણ વ્યક્તિ કરતા વધુ કમાણી કરે. પરંતુ, આ અભ્યાસમાં સામે આવ્યું છે કે, જેની પાસે ડિગ્રી નથી તે ડિગ્રીવાળા વ્યક્તિથી વધુ કમાણી કરી રહ્યા છે. એટલે કે, સામાન્ય રીતે વિકસિત દેશોમાં જોવા મળતું ‘ગ્રેજ્યુએટ અર્નિંગ પ્રીમિયમ’ (ભણતરનું વળતર) ભારતમાં નથી જોવા મળી રહ્યું. ભણેલા વ્યક્તિનો સીધો મુકાબલો અભણ વ્યક્તિ સાથે થઈ રહ્યો છે. જે ચિંતાજનક પરિસ્થિતિ સૂચવે છે.

ગરીબ વિદ્યાર્થીઓ જનરલ ડિગ્રી સુધી મર્યાદિત 

આ અભ્યાસમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ જોવા મળી રહી છે. મોટાભાગના પ્રોફેશનલ કોર્સમાં અમીર વિદ્યાર્થીઓ જ ભણી રહ્યા છે. જ્યારે, ગરીબ વિદ્યાર્થીઓ સસ્તી અને સામાન્ય જનરલ ડિગ્રી સુધી મર્યાદિત રહે છે. જેથી જોબ માર્કેટમાં તેઓ જ્યારે પહોંચે છે ત્યારે, પ્રતિભા હોવા છતાં નોકરી મેળવવામાં સંઘર્ષ કરવો પડે છે. બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે નોકરીઓની ભારે અછત જોવા મળી રહી છે.

Next Post
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

Ahmedabad News: એક તરફ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, સરકારી વિભાગોમાં ભરતી કરીને શિક્ષિત યુવાઓને તક આપવામાં આવી...

Read more

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયા, 169 પાસે તો ડિગ્રી જ નકલી | Fake Doctors in G…

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In