• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

Load More

Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે બચુનગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જુદી જુદી મશીનરીઓનો ઉપયોગ કરીને અંદાજે રૂપિયા બે કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરના બચુનગર વિસ્તારમાં અગાઉ અનેક દબાણો દૂર કરીને મોટી જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે, ત્યારે ત્યાં એક જમાતખાનાની ધાર્મિક જગ્યા કે જે સંપૂર્ણપણે મહાનગરપાલિકાની જગ્યામાં બનાવાયેલું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને અંદાજે 12,000 ચોરસ મીટર જગ્યામાં દબાણ હોવાથી આ જગ્યા ખુલ્લી કરાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી દ્વારા આદેશ કરાયો હતો.

જેના અનુસંધાને જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમ સહિતના 50 જેટલા અધિકારી અને કર્મચારીઓનો કાફ્લો આજે વહેલી સવારે 8.00 વાગ્યે બચુ નગર વિસ્તારમાં પહોંચી ગયો હતો. જેના માટે પોલીસ કાફલો પણ મદદે આવ્યો હતો. આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવા માટે એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, અને બે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે, અને ધાર્મિક સ્થળવાળી જગ્યા કે જેના પર દબાણ છે. તે તમામ બે માળ સહિતના બાંધકામને તોડીને જગ્યા ખુલ્લી કરાવવા માટેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાનો કાફલો આજે વહેલી સવારથી જ સ્થળ પર પહોંચી ગયો હતો, અને સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી મદદમાં જોડાઈ હતી.

Next Post
વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…
GUJARAT

Palanpur Crime News: બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાને લજવતી અને કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ધર્મના ભાઈ બનાવી...

Read more

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ | Ajay Modi Tr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In