• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat M…

Load More

Vadodara Police : સોશિયલ મીડિયા પરની ડેટિંગ એપ્લિકેશન પર પ્રોફાઇલ મૂકનાર યુવકને હનિટ્રેપમાં ફસાવી દાગીના લૂંટી લેવાના કેસમાં રાજકોટની ગંડવા  ગેંગની સંડોવણી બહાર આવી છે. પાણીગેટ પોલીસે આ ગુનામાં સામેલ એક મહિલાને ઝડપી પાડી છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે.

શહેરની એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા 30 વર્ષના યુવકે યુવકે એક વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરી હતી. આ પ્રોફાઇલ જોઈને આરોપીઓએ તેને જાળમાં ફસાવવાનું કાવતરું ઘડયું હતું. ડેટિંગ એપ્લિકેશનમાં એક નંબર પરથી યુવકને વીડિયો કોલ કરી વાઘોડિયારોડ ઉમા ચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો. યુવકને ફ્લેટમાં લઇ જઇ પોલીસની ઓળખ આપી ધમકાવી સોનાના દાગીના પડાવી લીધા હતા. પાણીગેટ  પી.આઇ. એ.બી.પટેલે  તપાસ શરૂ કરતા આરોપીઓ મેરિલેન્ડ હોટલમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્યાં જઇ રજિસ્ટરમાં ચેક કરતા આરોપીઓના આધાર કાર્ડ અને ગાડીનો નંબર મળ્યા હતા. વેબસાઇટ પર તપાસ કરતા આરોપીઓ સામે આવા જ પ્રકારનો ગુનો અગાઉ પણ નોધાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરી મુમતાઝ યોગેશભાઇ શીંગર (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, ખોડિયાર ચોક  પાસે, રાજકોટ) મળી આવતા તેની ધરપકડ કરી હતી. જ્યારે તેના પતિ યોગેશ તથા અન્ય આરોપીઓ નિકુંજ નરોતમબાપુ ગોંડલીયા (રહે. ચીચોડ, રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોઠારીયા સોલવંટ, રાજકોટ), કેતન મુકેશભાઇ દેગામા (રહે.હુડકો ચોકડી, જડેશ્વર પાર્ક, રાજકોટ) તથા અન્ય એક આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.

Next Post
રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…

વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat M…

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat M…

સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…
GUJARAT

Vadodara Corporation : વડોદરા શહેરમાં શરૂ કરાયેલા વન-ડે, વન રોડની કામગીરીમાં વોર્ડ નં.7, 13, 11માં અને વોર્ડ નં 4ના અંતરાય...

Read more

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat M…

સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In