• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…
2
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Crisis in India: દેશના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ઉત્પાદન ક્ષેત્રે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારત સરકારે એક મહત્વનો અને નિર્ણાયક પગલું લીધું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી છે કે, સરકારે રાજ્યો માટે કોમર્શિયલ LPG ના ક્વોટામાં મોટો વધારો કરીને તેને 70% સુધી પહોંચાડી દીધો છે.

શું છે સરકારનો નવો નિર્ણય?

પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે. અગાઉ કોમર્શિયલ LPG ની ફાળવણી પ્રી-ક્રાઈસીસ લેવલના 50% સુધી મર્યાદિત હતી. જેમાં હવે 20% નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ કુલ ફાળવણી હવે 70% થઈ ગઈ છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિડલ ઈસ્ટ સંકટ અથવા અન્ય કારણોસર ઉદભવેલી ગેસની તંગીમાં ઉદ્યોગોને રાહત આપવાનો છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં મિસાઈલના કાટમાળના કારણે વધુ એક ભારતીયનું મોત, યુદ્ધની આગ હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી

કયા ઉદ્યોગોને મળશે પ્રાથમિકતા?

સરકારે આ વધારાના 20% ક્વોટા માટે કેટલીક શરતો અને પ્રાથમિકતાઓ નક્કી કરી છે. લેબર-ઇન્ટેન્સિવ સેક્ટર જેવા કે સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, ડાઈંગ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોને આ ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત સ્પેશિયલાઇઝ્ડ હીટિંગ એવા ઉદ્યોગો કે જેમને ખાસ હીટિંગ પ્રક્રિયા માટે LPG ની અનિવાર્ય જરૂરિયાત છે અને જ્યાં નેચરલ ગેસ વિકલ્પ તરીકે વાપરી શકાતો નથી, તેમને પ્રથમ પસંદગી મળશે. આ નિર્ણયથી શ્રમ-સઘન ઉદ્યોગોને વેગ મળશે, જેનાથી રોજગારીની તકો સુરક્ષિત થશે.

રાજ્યોને સુધારા માટે અપીલ

ડો. નીરજ મિત્તલે પોતાના પત્રમાં રાજ્યોને 10% રિફોર્મ-બેઝ્ડ (સુધારા આધારિત) એલોકેશનનો તાત્કાલિક લાભ આપવા માટે પણ આગ્રહ કર્યો છે. જે રાજ્યોએ PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સુધારા કર્યા છે, તેમને આ વધારાનો લાભ મળશે. આ પગલાથી ઔદ્યોગિક કામગીરીમાં આવતા અવરોધો દૂર થશે અને આર્થિક ગતિવિધિઓ તેજ બનશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

Load More

Next Post
ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…
GUJARAT

Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લાના બહુ ચર્ચીત એવા નલ સે જલનાં 123 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા...

Read more

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C…

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In