• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Transfers and Promotions: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા 27 માર્ચ, 2026ના રોજ રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓના પાયાના સ્તર સુધી અમલીકરણ માટે એકસાથે પાંચ અલગ-અલગ ઓર્ડર બહાર પાડીને ઉચ્ચ IAS અધિકારીઓથી લઈને નાયબ મામલતદાર કક્ષા સુધીના અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરાયા છે. આ ફેરફારોમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, GAS કેડરની બદલીઓ અને મામલતદારોની બઢતી-બદલીનો સમાવેશ થાય છે.

આ મોટા વહીવટી ફેરફારમાં સૌથી મહત્ત્વનો નિર્ણય 34 જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિમણૂકનો છે, જેમાં વરિષ્ઠ IAS અધિકારીઓને સીધી દેખરેખની જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, મહેસૂલ વિભાગમાં ૨૦થી વધુ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપીને નવી નિમણૂક અપાઈ છે, જ્યારે 23 જેટલા GAS કેડરના અધિકારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. આ તમામ આદેશો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.

1) 13 નાયબ મામલતદારોનું રિવર્ઝન: બઢતીનો અસ્વીકાર

એક ચોંકાવનારા નિર્ણયમાં, રાજ્યના 13 નાયબ મામલતદારોએ પોતાને મળેલી મામલતદાર તરીકેની બઢતીનો સ્વેચ્છાએ અસ્વીકાર કર્યો છે. વ્યક્તિગત કારણોસર જવાબદારી લેવાનો ઇનકાર કરતા, સરકારે આ કર્મચારીઓને તેમના મૂળ સંવર્ગમાં પરત (Reversion) કર્યા છે. આ અધિકારીઓ હવે ભવિષ્યમાં આ બઢતીને લગતા કોઈ પણ આર્થિક લાભ કે વરિષ્ઠતાનો દાવો કરી શકશે નહીં.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 2 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 3 - image

2) નાયબ મામલતદારોને વર્ગ-2 મામલતદાર તરીકે બઢતી

મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના પાયાના વહીવટી તંત્રને મજબૂત કરવા માટે નાયબ મામલતદાર (વર્ગ-3) સંવર્ગના અનેક કર્મચારીઓને હંગામી ધોરણે મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી મેળવનાર અધિકારીઓને મહેસાણા, રાજકોટ, સુરત અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ખાલી પડેલી મામલતદારની જગ્યાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો હાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 4 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 5 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 6 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 7 - image

3) વહીવટી નિમણૂકો અને બદલીના અન્ય આદેશો

આ ઉપરાંત, મામલતદાર સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી શાખા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જમીન સંપાદન જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સાથે જ, 2023ની બેચના IAS અધિકારી એમ. એપલાપલ્લી સુસ્મિતાની પણ હાલોલથી મહુવા (ભાવનગર) ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 8 - image

4) GAS કેડરના 23 અધિકારીઓની જાહેર હિતમાં બદલી

ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલના 23 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ (Prant Officers), ડેપ્યુટી કલેક્ટરો અને મહાનગરપાલિકાઓના આસિસ્ટન્ટ કમિશનરોની બદલી કરવામાં આવી છે. વહીવટી સુગમતા માટે હિંમતનગર, મોરબી, ખેડા અને નવસારી જેવા મહત્વના વહીવટી મથકો પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 9 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 10 - image

5) રાજ્યના 34 જિલ્લાઓ માટે નવા ‘પ્રભારી સચિવો’ની નિમણૂક

સરકારે રાજ્યના તમામ 34 જિલ્લાઓના વિકાસકાર્યો અને સરકારી યોજનાઓના મોનિટરિંગ માટે ઉચ્ચ IAS અધિકારીઓને પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ જિલ્લા કલેક્ટર સાથે સંકલન સાધીને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સ પર સીધી દેખરેખ રાખશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 11 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 12 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 13 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 14 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 15 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 16 - image

Next Post
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In